GSTV

સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવી ભારે પડી, ગામલોકોએ 2 શખ્સોને જાહેરમાં આપ્યો મેથીપાક

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

તાપીના સોનગઢના ધજાબા ગામે શાળાએ જતી વિદ્યાર્થિનીઓની છેડતી કરતા બે શખ્સોને ગામલોકોએ પકડીને માર માર્યો. આ બંને શખ્સોને પકડીને થાંભલા સાથે બાંધીને ગ્રામજનોએ માર માર્યાનો વીડિયો પણ વાયરલ થયો છે.

છેડતી

પ્રાથમિક તબક્કે આ વીડિયો ધજમબા માછલી ફળીયાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં બેમાંથી એક યુવક નશાની હાલતમાં હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

નો માસ્ક-નો ડિસ્ટન્સ, વેક્સિનના 100 કરોડ ડોઝના ઉજવણી કાર્યક્રમમાં કાર્યકરોએ જ કર્યો નિયમોનો ઉલાળિયો

Dhruv Brahmbhatt

અમદાવાદનાં આંગણે રચાશે સુવર્ણ ઈતિહાસ/ એક સાથે 74 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ

Pravin Makwana

હોમગાર્ડ ભરતી 2021/ ધોરણ 10 પાસ યુવકો માટે ગુજરાતમાં નિકળી 6725 પદ પર હોમગાર્ડની ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!