તાપીમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જિલ્લાના અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે વરસાદના આગમનથી જગતના તાતમાં ખુશીની લાગણી ફેલાઈ છે.