GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

તાપી નર્સિંગ વિદ્યાર્થિની આપઘાત કેસ : મૃતક યુવતીના પિતાએ કોલેજ સંચાલકો સામે લગાવ્યો ગંભીર આરોપ

તાપીની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે તાપી જિલ્લા એ.બી.વી.પી. તેમજ મૃતકના પરિવાર સાથે આદિવાસી સમુદાયે ઉચ્છલ ખાતે ભેગા મળી રેલી કાઢી હતી. યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર ભાંડું એલસીઆઇટી કોલેજના જવાબદારો સામે કડક પગલાં ભરવા મૃતક યુવતીના પરિવારો સહીત એબીવીપી અને આદિવાસી સમુદાયે આવેદનપત્ર આપી માંગ કરી હતી. ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલા તાપી જિલ્લાના સુંદરપુર ગામની એક આદિવાસી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. નર્સિંગ કોલેજના સંચાલકો દ્વારા ફી મુદ્દે દબાણ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ મૃતક યુવતીના પિતાએ કર્યો હતો. પોલીસમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી હતી.

READ ALSO

Related posts

આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, અહીંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ મનુષ્યની ઉંમર વધારવાનો રસ્તો

Pravin Makwana

પંચમહાલ : પોલીસે સાત જીવતા કારતુસ અને ત્રણ પિસ્તોલ સાથે બે પરપ્રાંતિયોની ધરપકડ કરતા ખળભળાટ

Nilesh Jethva

અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષના ટ્વીટથી ખળભળાટ, કોરોનાના કેસને લઇને તંત્રની પોલ ખોલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!