GSTV
Home » News » અભિનેત્રી તનીષા મુખર્જીએ ફેન્સને આપી ખુશખબરી, વર્ષો પછી ફિલ્મોમાં કરી રહી છે વાપસી

અભિનેત્રી તનીષા મુખર્જીએ ફેન્સને આપી ખુશખબરી, વર્ષો પછી ફિલ્મોમાં કરી રહી છે વાપસી

અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જીએ તેની આગામી ફિલ્મ ‘ખબીસ’ ની જાહેરાત કરી હતી. તનીષા લાંબા સમયથી રૂપેરી પડદેથી દૂર હતી. સરીમ મોમીમના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સિદ્ધાંત કપૂર પણ છે.

તનિષાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, હું મારી આગામી ફિલ્મ ‘ખબીસ’ની જાહેરાત કરીને રોમાંચિત છું,

જે નવી પ્રકારની થ્રિલર ફિલ્મ છે. ‘ખબીસ’ સિવાય તનિષા ‘કોડ નેમ અબ્દુલ’માં પણ જોવા મળશે, જેની વાર્તા રોનાં સિક્રેટ મિશનની આસપાસ ફરે છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!