GSTV

તમિલનાડુના સમુદ્ર કિનારે આવેલા ગાજા ચક્રાવતના કારણે 45 લોકોના થયા મોત

તમિલનાડુના સમુદ્ર કિનારાના જિલ્લામાં ગાજા ચક્રવાતથી જાનમાલનું ભારે નુકસાન થયું છે. ભારે વરસાદ અને અન્ય ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 45 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં 493 રાહત કેમ્પ ચલાવાઇ રહ્યા છે.

જેમાં આશરે અઢી લાખ લોકો શરણ લેવા મજબૂર છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન ઓ.પન્નિરસેલ્વમે રવિવારે ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને સરકાર દ્વારા ચાલી રહેલા રાહત કાર્યોની સમિક્ષા કરી હતી.

રાજ્યના મુખ્યપ્રધાન ઇકે પલાનીસામી મંગળવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ચક્રવાતના કારણે સૌથી વધુ નાગપટ્ટનમ, તંજાવુર, થિરૂવરૂર, પુડુકોટ્ટાઇ, ત્રિચી, કુડ્ડાલોર અને તિરૂવાનામલાઇ શહેર પ્રભાવિત છે.

READ ALSO 

Related posts

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!