GSTV

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

અફઘાનિસ્તાન

Last Updated on July 26, 2021 by Vishvesh Dave

તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાની લોકો અને સુરક્ષાદળોને નિશાન બનાવી રહ્યાં છે. સ્થાનીક મીડિયાના અહેવાલ અનુસાર, તાલિબાની આતંકીઓએ ગજની જિલ્લામાં સુરક્ષાદળો ઉપરાંત 43 લોકોની ગોળી મારી હત્યા કરી હતી. આવી ઘટના દેશના અન્ય જિલ્લાઓમાં પણ બની હોવાના એહવાલ સામે આવી રહ્યાં છે.

તાલિબાનો

તાલિબાની આતંકીઓએ કરેલી હત્યામાં 2 પુત્રોને ગુમાવનારા એક વ્યક્તિએ કહ્યું કે, તાલિબાની આતંકીઓએ તેના પરિવારને એવા સમયે ટાર્ગેટ બનાવ્યો જ્યારે તે પોતાના પરિવાર સાથે વિસ્તાર છોડીને જઈ રહ્યો હતો. તેના બંને દીકરા સરકારી કર્મચારી કે સુરક્ષા દળના સભ્ય ના હોવા છતાં તેમની હત્યા કરવામાં આવી હતી.

સામાજીક કાર્યકર મીના નાદેરીએ આ અંગે જણાવ્યું કે, મલિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ યુદ્ધ જીત્યા બાદ લોકોના ઘરો પર હુમલો કર્યો હતો અને એ લોકોની હત્યા કરી હતી જે લોકો આ યુદ્ધમાં તેમની સાથે જોડાયા નહોતા. તાલિબાની આતંકીઓએ ઘરોમાં લૂંટ ચલાવ્યા બાદ લોકોના ઘર-દુકોનોમાં આગ લગાવી હતી.

ALSO READ

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!