અરવલ્લીમાં વધુ એક યુવકને કેટલાક લોકોએ તાલિબાની સજા કરી હોવાની ઘટના બની છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના હોવાનું માનવામાં આવે છે. આ યુવક એક યુવતીનું અપહરણ કરવા આવ્યો હોવાની આશંકાને લઈ સ્થાનિકોએ તેને ઝાડ સાતે બાંધી દીધો હતો અને બાદમાં તેને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત