GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

તાલાળા : માછલી પકડવા ગયેલા યુવાનને મગરે પકડી લીધો

તાલાળાના ગલીયાવડમાં માછલી પકડવુ યુવાનને ભારે પડ્યુ છે. ચેકડેમમાં અલી ભાલિયા નામનો યુવાન માછલી પકડતો હતો તે સમયે મગરે હુમલો કર્યો હતો. હુમલા દરમ્યાન હાથ અને કપાડના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં તાલાળા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

એકલતાનો લાભ લઇ 10 વર્ષની બાળકી સાથે છેડછાડ કરી રહ્યો હતો નરાધમ, અચાનક જ…

Bansari

કેરળ સોનાની દાણચોરી મામલે હવે NIA કરશે તપાસ, સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન

pratik shah

કોરોનાનો ફેલાતો અટકાવવા AMC દ્વારા ફોગીંગ મશીનની ખરીદીમાં એક વર્ષમાં 90 ટકાનો આપ્યો ભાવ વધારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!