GSTV
Home » News » તાપીના વ્યારામાં શેરડીના ખેતરમાં સગીરાને મનાવીને લઈ ગયો અને કર્યું…

તાપીના વ્યારામાં શેરડીના ખેતરમાં સગીરાને મનાવીને લઈ ગયો અને કર્યું…

તાપીના વ્યારાના ઝાંખરી ગામમાં 14 વર્ષીય સગીરાને ફોસલાવીને શેરડીના ખેતરમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ નરાધમે શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને  પોતાના મોબાઈલમાં તેનો બિભસ્ત  વીડિયો ઉતારી બદનામ કરવા ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ સમગ્ર મામલા અંગેની જાણ તેના પરિવારજનોને કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ અંગે પરિવારજનોએ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે નરાધમ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. આરોપીનું મેડિકલ પરીક્ષણ કરીને પોકશો એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Related posts

આણંદમાં સિવિલ હોસ્પિટલ હોવા છતા ગરીબ લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર

Nilesh Jethva

પેપર તપાસવામાં લાલીયાવાડી કરતા પ્રોફેસરો સામે જીટીયુએ કરી લાલ આંખ, આપ્યું આ અલ્ટિમેટમ

Nilesh Jethva

લીલા દુકાળના વળતરની જાહેરાત સામે આ છે સવાલો, તમે જ કહેશો કે નહીં મળે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!