GSTV
Home » News » ખેડૂતોને મળવા પાત્ર 6 હજાર માટે પહેલા દાખલા કઢાવો અને પછી દોડાદોડી કરો

ખેડૂતોને મળવા પાત્ર 6 હજાર માટે પહેલા દાખલા કઢાવો અને પછી દોડાદોડી કરો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 6 હજાર રૂપિયાની સહાય માટેની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ ફોર્મમાં જરૂરી દાખલાઓ કઢાવવા અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવા માટે ઇન્ટરનેટની સ્પીડ સાવ ધીમી હોવાના કારણે અને લાભકર્તાનો આંકડો મોટો હોવાના કારણે ફોર્મ ભરવાની તારીખ વધારવા માટેની ખેડૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. નોંધનીય છેકે ફોર્મ ભરી જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૭ છે. જેતપુર તાલુકામાં અંદાજીત ૩૩,૫૦૦ જેટલાં લાભકર્તાઓ છે. પરંતુ ઇન્ટરનેટ સ્પીડ ધીમી હોવાના કારણે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar