GSTV
Home » News » જો ટુ-વ્હિલર લઈને નેશનલ હાઈવે પર નીકળો તો રહેજો સાવધાન, નહીં તો ભરવો પડશે દંડ

જો ટુ-વ્હિલર લઈને નેશનલ હાઈવે પર નીકળો તો રહેજો સાવધાન, નહીં તો ભરવો પડશે દંડ

બે પૈડા વાળા વાહન પર નેશનલ હાઈવે પરથી પસાર થતાં પહેલા સાવધાની રાખો નહીં તો ભરવો પડશે દંડ. નેશનલ હાઈવે પર સર્વિસ લેવાની ચાલુ છે. તેમ છતાં પણ જો કોઈ બે પૈડાં વાહન ટ્રેક્ટર, કમ્બાઈંડ હાર્વેસ્ટર અને પશુ ખેચનારા વાહનથી તમે નેશનલ હાઈવે પરથી પસાર થાવ છો, તો તેના પર તમારે ભારે દંડ ચૂકવવો પડશે. આ દંડ કાર પર લગાવવામાં આવતા દંડના 50 ટકા હશે. કેન્દ્ર સરકાર તરફથી સંસદમાં આ સંબંધની જાણકારી આપી છે.


સર્વિસ લેનની ગેરહાજરીમાં મળશે છૂટ


જો નેશનલ હાઈવેના કિનારે સર્વિસ લેન નથી, તો તે સ્થિતિમાં સ્થાનિય રહેવાસીઓ બે પૈડાં, ત્રણ પૈડાં ટ્રેક્ટર, કમ્બાઈંડ હાર્વેસ્ટર અને પશુઓને ખેંચનારા વાહનથી નેશનલ હાઈવ પર પસાર થતાં કોઈ પણ જાતની ફીસ નહીં લેવામાં આવે. નેશનલ હાઈવે બનાવતી વખતે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણની જવાબદારી હોય છે, કે તે હાઈવેની આસપાસ રહેનારા સ્થાનિક રહેવાસીઓ માટે એક સર્વિસ લેન બનાવે. જ્યાંથી સ્થાનિક લોકોને વારંવાર ટોલ પ્લાસા પરથી પસાર ન થવું પડે. જ્યાં સર્વિસ લેન નથી ત્યાં સ્થાનીક રહેવાસીઓને ટોલ પ્લાસા પરથી પસાર થતી વખતે ફીસ નથી લાગતી.

હજુ સુધી 82.55 લાખ ફાસ્ટૈગ શરૂ


એનએચઆઈ મુજબ દેશ આખામાં લગભગ 60 એવા ટોલ પ્લાઝા છે, જ્યાંથી પસાર થતાં સૌથી વધારે ટોલ ચૂકવવો પડે છે. એવામાં એમએચઆઈ ઈન ટોલ પ્લાઝાને 100 ઈટીસીના રૂપમાં વિકસિત કરી રહી છે. ત્યારે સરકાર મુજબ 3 ડિસેમ્બર સુધી આખા દેશમાં લગભગ 82.55 લાખ ફાસ્ટૈગ શરૂ કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

આધાર કાર્ડ બનાવવુ બન્યુ સરળ, હવે ઘર બેઠા જ આ રીતે બુક કરો તમારી એપોઈન્ટમેન્ટ

Ankita Trada

હવામાં ઉડતા મોબાઈલ ટાવર જોયા છે ! અંતરિયાળ ગામડામાં પહોંચાડે છે ઈન્ટરનેટ

Pravin Makwana

Facebook યુઝર્સને આપી રહી છે કમાણીની તક, બસ કરવુ પડશે આ સરળ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!