GSTV
Home » News » વિદાયમાં લોકોનાં ખોટા મેંણા-ટોંણા ન સાંભળવા હોય તો લઈ લો 7 દિવસની ટ્રેનિંગ, આંસુની ગેરંટી

વિદાયમાં લોકોનાં ખોટા મેંણા-ટોંણા ન સાંભળવા હોય તો લઈ લો 7 દિવસની ટ્રેનિંગ, આંસુની ગેરંટી

એક મહિલા એક એવું તાલીમ કેન્દ્ર ચલાવી રહ્યું છે જ્યાં બધાંને રડવાનું શીખવવામાં આવે છે. એટલે કે લગ્ન પહેલા અહીં કન્યાને વિદાયની તાલીમ આપવામાં આવે છે. અહીંથી તાલીમ મેળવતી છોકરીઓ આ કેસમાં નિષ્ફળ થઈ જ ના શકે. અહીંથી શીખી ગયેલી છોકરીઓ તેમના લગ્નમાં વિદાય સમયે ફફક-ફફક કરીને એ રીતે રોવે કે સાસરા પક્ષ પણ મોઢું જોતા રહે છે.

લગ્નનાં માહોલમાં ખુશી જ દેખાય છે. પરંતુ વિદાય સમયે જ એવું થાય છે જ્યાં ઘરના તમામ લોકો રોવે છે. કન્યા માટે કોઈ ક્ષણ ખરાબ નથી હોતો પણ માત્ર વિદાઈ સમય જ ખરાવ હોય છે. જોકે ઘણા બધી સ્ત્રી આવા સમયે પણ રોતી નથી તો એવા કેસમાં તાલીમ લેવી પડે. બસ સમાજની આવશ્યક જરૂરિયાત આ તાલીમ સંસ્થા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.

પ્રચાર પણ બહુ ઝોરો છોરોથી ચાલે છે. એટલે જ આ સમાચાર ખુલ્લા થયા છે. દૂર દૂરના વિસ્તારોમાં પણ હવે આ વાતની જ ચર્ચા છે. સમાજને તેની જરૂરિયાત પણ છે. લગ્નમાં કન્યાને વિદાય સમયની એકેએક ચીજ શીખવવામાં આવે છે, જેથી કરીને સંપૂર્ણ રીતે પરફેક્ટ થઈ જાય.. ઘણી મહિલાઓ એટલી નરવસ થાય છે કે તેમને રોવું નથી આવતું. તો આ તાલીમ સંસ્થામાં આવી જ મુશ્કેલીઓથી બચવાનું શીખવવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવો કોર્સ શરૂ થયો છે ભોપાલ માં. અહીં રાધા રાણી નામની મહિલા આ બધી ટ્રેનીંગ આપે છે. આ એવી સંસ્થા છે જ્યાં સાત દિવસનો કોર્સ કરવવામાં આવે છે. આ કોર્સમાં તે છોકરીઓને તાલીમ આપવામાં આવે છે કે જેના લગ્ન થવાના હોય. અહીં દૂલ્હનને પ્રોપર પદ્ધતિથી રડવાનું શિખાડવામાં આવે છે. રાધાનું માનવું છે કે આજે પણ લગ્ન ભલે પૈસાથી પૂર્ણ થાય છે, પરંતુ રોવું તો ઘરના લોકોને જ પડે છે અને આ કામ ઘણી વખત ખૂબ જ મુશ્કેલ બને છે, તેથી જ આ કોર્સ શરૂ કર્યો છે, રાધા કહે છે કે તેઓ પાસે ઘણી છોકરીઓ તાલીમ લેવા આવે છે.

Related posts

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah

અનોખા અંદાઝમાં હોલિવુડ સિંગર મારિયા કેરીએ પૂર્ણ કર્યો #BottleCapChallenge

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!