કમાટીબાગ/ ઝૂમાં બે બાળ સિંહ ‘સમ્રાટ’ અને ‘સમૃધ્ધિ’ આજથી લોકો જોઇ શકશે, ૪૫ દિવસ ક્વોરન્ટાઇન હતા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ઝૂમાં આશરે દોઢ મહિના અગાઉ જૂનાગઢથી લવાયેલા બે બાળ સિંહ આવતી કાલથી ઝૂના મુલાકાતીઓ જોઇ શકશે. વડોદરા કોર્પોરેશને જૂનાગઢ ખાતેના...