Archive

Tag: Yuvraj Singh

World Cup 2019 : વર્લ્ડ કપમાં કોહલીને છે ધોનીની જરૂર, આ દિગ્ગજ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

અનુભવી ક્રિકેટર યુવરાજ સિંહે જણાવ્યું કે ભારતીય ટીમના વર્લ્ડકપ પ્રદર્શનને ધ્યાનમાં લેતાં મહેન્દ્ર સિંહ ધોનીની હાજરી મહત્વપૂર્ણ છે. કારણ કે તે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી માટે માર્ગદર્શક છે અને નિર્ણય લેવામાં તે મહત્વની ભુમિકા ભજવે છે. ફોર્મને લઇને ધોનીના ટીમમાં…

ગજબ! ક્રિકેટના આ રેકોર્ડઝ છે ફક્ત ભારતીય ખેલાડીઓના નામે, યુવરાજે જે કરી દેખાડ્યું એ તો…

ભારતીય ટીમ 1932થી લઇને અત્યાર સુધી એટલે કે છેલ્લા 87 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહી છે. આજે ભારતીય ટીમ ટેસ્માં નંબર બન અને વન-ડે તેમજ ટી20માં બીજા નંબરની ટીમ તરીકે ઉભરી આવી છે. આ વર્ષોમાં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી…

ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેજલ કીચનો ખુલાસો, ડિપ્રેશન બાદ આ રીતે બદલાયું જીવન

તાજેતરમાં બૉલીવુડમાં #10YearChallengeનો ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય થઈ ગયો છે. કેટલાંક ફિલ્મી દિગ્ગજો આ ચેલેન્જ સ્વીકારીને પોતાની 10 વર્ષ જૂની તસ્વીર પોતાના પ્રશંસકોની સાથે શેર કરી રહ્યાં છે. આ દરમ્યાન ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેજલ કીચે પણ પોતાની એક તસ્વીર ઈન્સ્ટાગ્રામ…

300 વનડે રમ્યા પછી પણ આજ સુધી કેપ્ટન નથી બન્યો આ બેસ્ટમેન, જાણો એવું તો શું હતું કારણ?

આ સમય પર જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવામાં આવે તો લગભગ દરેક ટીમમાં વધુ મેચ રમી ચુકેલા અનુભવી ખિલાડીઓ ક્યારેક ને ક્યારેક પોતાની ટીમમાં કેપ્ટન જરૂર બની ચુક્યા છે. આમ છતા ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટા દિગ્ગજમાંથી એક યુવરાજ સિંહને ક્યારેય…

મને ન ખરીદવો એ તમારી મોટી ભૂલ હતી, યુવરાજે ફટકાર્યા 9 બોલમાં 58 રન

યુવરાજ સિંહ સતત નિષ્ફળ જતા આઇપીએલની તેની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે તેનો સાથ છોડી દીધો. યુવરાજનું લગાતાર ઘટી રહેલું ફોર્મ આ માટે જવાબદાર હતું. એક સમયે યુવરાજને 16 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. આજે યુવરાજ 1 કરોડમાં વહેચાયો હતો. પણ યુવરાજ…

યુવરાજ સિંહના ઘરે ગુંજશે કિલકારીઓ, આ રીતે થયો હેઝલની પ્રેગનેન્સીનો ખુલાસો

તાજેતરમાં જ ઇશા અંબાણીના લગ્નમાં ક્રિકેટર યુવરાજ સિંહ પોતાની પત્ની હેઝલ કિંચ સાથે હાજર રહ્યો હતો. .વરાજ સિંહ અને હેઝલ કિચના લગ્ન 30 નવેમ્બર 2016ના રોજ થયાં હતા. લગ્ન બાદ હેઝલ લાઇમ લાઇટથી દૂર રહી છે. આશરે 2 વર્ષ બાદ…

IPL: પંજાબે યુવરાજને, તો દિલ્હીએ ગંભીરને દેખાડ્યો બહારનો રસ્તો

કિંગ્સ ઇલેવન પંજાબે આગામી મહિને આયોજિત ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજી પહેલા યુવરાજ સિંહને બહારનો રસ્તો દેખાડી દીધો છે જ્યારે રાજસ્થાન રૉયલ્સે પણ લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર જયદેવ ઉનાદકટને આ વર્ષે શરૂઆતમાં 11.5 કરોડની રકમ આપ્યા બાદ હવે હટાવી દીધો છે….

આ છે 5 ભારતીય ક્રિકેટર, જે નહીં દેખાય 2019ના વર્લ્ડ કપમાં

આઈસીસી દ્વારા આયોજીત ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડ કપ હવે નજીક આવી રહી છે. ઈંગ્લેન્ડમાં શરૂ થતી આ ટુર્નામેન્ટની શરૂઆત આવતા વર્ષે 30 મેમાં, જ્યારે છેલ્લી મેચ 14 જુલાઈએ યોજાશે. બધી ટીમો પોતાને મજબૂત કરવાની તૈયારીમાં લાગી છે. એવામાં, ભારતીય…

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સન્યાસ લેવા અંગે યુવરાજ સિંહે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનું કહેવુ છે કે તે 2019ના વર્લ્ડકપ બાદ પોતાના સન્યાસ લેવા અંગે નિર્ણય લેશે. સિક્સર કિંગના નામે જાણીતા યુવરાજનું કહેવું છે કે આ વચ્ચે મને જેટલુ પણ ક્રિકેટ રમવાની તક મળશે તે અલગ વાત છે પરંતુ હું…

મેદાન પર મસાજ કરાવતા ધોનીની મશ્કરી કરતા યુવરાજનો Video થયો Viral

મોહાલીમાં રમાયેલી રોમાંચક મેચમાં રવિવારે અશિવનની આગેવાનીમાં કિંગ્સ ઇલેવન પંજાબમાં ચેન્નઇ સુપર કિંગ્સને 4 રને હરાવ્યું. ક્રિસ ગેલની ધૂંઆધાર બેટિંગના કારણે સીએસકે સામે 198 રનનો પડકાર હતો જેને ધોનીની ટીમ પાર કરી શકી નહી અને આ સીઝનમાં પહેલી વાર ચેન્નઇએ…

2019માં લેશે સન્યાસ, હાલ પોતાના વર્લ્ડકપ ડ્રીમ પર ફોકસ કરી રહ્યો છે યુવરાજ

ઘણાં લાંબા સમયથી ટીમ ઇન્ડિયા માંથી બહાર રહેલા સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે કહ્યું કે તે 2019 સુધી ક્રિકેટ રમશે અને તે પથી સન્યાસ લેવાનો નિર્ણય લેશે. યુવરાજે ભારત માટે અંતિમ વનડે જૂન 2017માં રની હતી. તેમણે જણાવ્યું કે આઇપીએલની આગામી…

યુવરાજે કહ્યું – બે કે ત્રણ IPL હજૂ રમી શકું છું

ટીમ ઇન્ડિયાથી બહાર ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહનું માનવું છે કે હજુ પણ કેટલાક વર્ષો વધારે ક્રિકેટ રમી શકે છે. ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, યુવરાજનું કહેવું છે કે તે હજુ બે કે ત્રણ વર્ષ આઇપીએલ રમી શકે છે.  જોકે કેન્સરથી ઉભા થયા…

યુવરાજે ધોની અને વિરાટની કૅપ્ટનશીપની તુલના કરતા ટીમ ઇન્ડિયા વિશે જુઓ શું કહ્યું?

ક્રિકેટર યુવરાજ સિંહ ભલે જ આ સમયે ટીમ ઇન્ડિયાનો ભાગ ન હોય પરંતુ તે વાપસી માટે પૂરી રીતે જોર લગાવી રહ્યો છે. ઘર આંગણે ક્રિકેટમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.  યુવરાજસિંહે ભારતીય ક્રિકેટમાં લાંબો સમય વિતાવ્યો છે. તે કેટલાઇ…

યુવરાજે ક્રિકેટમાંથી સંન્યાસ અંગે મોટું નિવેદન આપતા ચાહકોને લાગ્યો આંચકો

લાંબા સમયથી  ટીમ ઇન્ડિયામાંથી  બહાર રહેલા યુવરાજ સિંહે આખરે ક્રિકેટમાંથી સંન્યાસ બાબતે પોતાનું મૌન તોડ્યું હતું. યુવરાજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરવા માટે  ફિટનેસ સંબંધી સમસ્યાઓ સામે આવી રહી છે. જ્યારે તેણે ફિટનેસના માનક યો યો ટેસ્ટને પાસ કર્યો તો બીસીઆઇએ…

યુવરાજ સિંહે આપી ટ્રેનિંગ અને આ ખેલાડી બની ગયો U-19 વર્લ્ડકપનો હિરો!

ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીત્યા બાદ ભારત પરત ફરી છે. ટીમનું મુંબઇમાં જબરદસ્ત સ્વાગત થયું. ભારત ચૌથી વાર આ ટાઇટલ જીતનાર પહેલો દેશ બન્યો છે. ટીમને વિશ્વ ચેમ્પિયન બનવવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર બેસ્ટમેન શુભમાન ગિલે કહ્યું કે દિગ્ગજ બેસ્ટમેન…

યુવરાજની  હરકતથી રોષે ભરાઇ હેઝલ, કરી આવી કેમેન્ટ

તાજેતરમાં મુંબઇમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શાનદાર રિસેપ્શન પાર્ટી થ્રો કરી હતી. તેમના રિસેપ્શનમાં બોલીવુડ અને ખેલજગતના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. તેમની પાર્ટીમાં હાજર રહેલા સ્ટાર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના રિસેપ્શનની અનેક તસવીરો શેર કરી હતી….

યુવીએ શેર કર્યો એવો વીડિયો, જેમાં ખૂલ્યું મોટું રહસ્ય

યુવરાજ સિંહે પોતાના ઇનસ્ટાગ્રામ પર  એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સ્ટમ્પને અડ્યા વિના જ નીકળી ગયેલા બોલ પર એમ્પાયરે  બેટ્સમેનને આઉટ કહી દીધું હતું. જ્યારે બોલ અને બેટ અડ્યા જ નથી તો પછી આઉટ કેવી રીતે? સોશ્યિલ મીડિયા પર…

આ બે ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં વાપસી ઇચ્છે છે સુનીલ ગાવસ્કર

ટીમ ઇન્ડિયા હાલ તેના સુવર્ણ દોરથી પસાર થઇ રહી છે. ટીમના ખેલાડી શાનદાર પ્રદર્શન વડે દુનિયાભરમાં છવાઇ ગયા છે. પરંતુ ટીમની એક પરેશાની છે. અને આ પરેશાની છે તેની બેટિંગનો મિડલ ઓર્ડર. હાલમા જ ન્યુઝીલેન્ડના વિરુદ્ધ રમાઇ ચુકેલી સિરીઝમાં આ…

VIDEO: ‘કૌન બનેગા કરોડપતિ’ માં આ કારણે રડી પડ્યો યુવી

હાલ ભારતીય ટીમની બહાર ચાલી રહેલા ઓલરાઉન્ડર બેટસમેન યુવરાજ સિંહના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હોવા છતાં તેના ચહેરા પર હાસ્ય જોવા મળે છે. પછી યુવરાજે ગંભીર બિમારીનો સામનો કર્યો હોય પરંતુ, આજે પણ તે એ ક્ષણને યાદ કરતા તેની આંખમાં…

ગાંગુલી નેહરાને બોલવતો હતો આ નામથી, યુવીએ ખોલ્યું રહસ્ય

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ભારતીય ટીમના ઝડપી બોલર આશિષ નેહરાને લઇને મોટો ખુલાસો થયો છે. ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટ્વેન્ટી-20 મેચમાં જીત બાદ નેહરાને તેના કરિયર માટે શુભકામનાઓ લોકો પાઠવી રહ્યાં છે ત્યારે તેના સાથી યુવરાજ સિંહે તેનું એક રહસ્ય ઉજાગર…

ક્રિકેટર યુવરાજ સિંહ વિરુદ્ઘ ઘરેલૂ હિંસાનો મામલો દાખલ

ભારતીય ટીમના ક્રિકેટર યુવરાજ સિંહ અને તેના પરિવાર સભ્યોની વિરુદ્ધમાં ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુવરાજની ભાભી આકાંક્ષા શર્માએ આ કેસ દાખલ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આકાંક્ષાના વકીલ સ્વાતિ સિંહ મલિકે જણાવ્યુ કે, આકાંક્ષાએ પતિ જોરાવર સિંહ,…

જાણો, યો-યો ફિટનેસ ટેસ્ટ શું છે?, જેણે યુવીનું ભવિષ્ય નાંખ્યું હતું ખતરામાં

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં ફિટનેસને મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અત્યારનું ક્રિકેટ પહેલાના ક્રિકેટ કરતા ઘણું બદલાઇ ચૂક્યું છે. પછી ગમે તેવો મોટો ખેલાડી કેમ ન હોય. તે સારા ફોમમાં હવા છતાં તેને ફિટનેસ ટેસ્ટ પાસ ન કર્યો…

યુવી-હરભજનના આ નિર્ણયથી ભડક્યાં બિશન બેદી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર બિશન સિંહ બેદી હાલ ભારતીય ટીમની બહાર ચાલી રહેલા ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને હરભજન સિંહથી નારાજ છે. બિશન સિંહ બેદીની નારાજગીનું કારણ એ છે કે, ભારતીય ક્રિકેટર રણજી ટ્રોફીની હાલની ટૂર્નામેન્ટ છોડી દે છે. ઉલ્લેખનીય…

યુવીની ફટાકડા ન ફોડવાની અપીલ પર ભડ્કયા પ્રસંશકો

હાલ ભારતીય ટીમની બહાર ચાલી રહેલા ઓલરાઉન્ડર યુવરાજ સિંહે દિવાળી પર ફટાકડા ન ફોડવાની અપીલ કર્યા બાદ કેટલાક પ્રશંસકો તેના પર ભડક્યા છે. હકીકતમાં યુવરાજ સિંહે રવિવારે ટ્વિટર પર એક વીડિયો મેસેજ પોસ્ટ કરી પોતાના પ્રશંસકોને દિવાળી પર આતશબાજીથી દૂર…

VIDEO: ટીમમાં પુનરાગમન માટે યુવીએ શરૂ કરી તૈયારી

હાલ ભારતીય ટીમની બહાર ચાલી રહેલા ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ ભારતીય ટીમમાં વાપસી માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝની બહાર રહેલો યુવી આજકાલ જિમમાં પસીનો પાડી રહ્યો છે. 35 વર્ષિય યુવરાજ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી…

ફ્લાઇટ લેટ પડતા યુવરાજ સિંહે આ એક્ટ્રેસ સાથે લીધી ‘સેલ્ફી’

ટીમ ઇન્ડિયાથી બહાર યુવરાજ સિંહ હાલ પોતાની ફિટનેસ પર ખુબજ મહેનત કરી રહ્યા છે. 35 વર્ષના યુવરાજ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માંગે છે. પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે આગળ રહેતા યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયાના ફિટનેસ માપદંડને હાંસલ કરવા માટે ખુબજ…

ટીમ ઇન્ડિયામાં કમબેક કરવા યુવી ખુદને કરી રહ્યો છે મોટિવેટ, માતાનો ખુલાસો

યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં પોતાની વાપસી માટે ઘણી મહેનત કરી રહ્યો છે. જલ્દી જ તે ટીમમાં રહેલા ફિટનેસ સ્તર સુધી પહોંચી જશે. યુવરાજ સિંહ એટલી સરળતાથી હાર માનવા વાળો નથી. યુવરાજની માતા શબનમ સિંહે આ અંગે આશા દર્શાવી છે. 35…

દસ વર્ષ અગાઉ આજના દિવસે ફરી વળ્યું હતું યુવીનું બેટ, દરેક બોલે ફટકારી હતી સિક્સર

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે દસ વર્ષ અગાઉ આજના દિવસે એ કમાલ કરી હતી જે આજ સુધી ક્રિકેટના ઇતિહાસમાં માત્ર  ત્રણ ક્રિકેટર જ કરી શક્યા છે. ઇંગ્લેન્ડ સામે ડરબનમાં રમાયેલી  ટૂ-20મેચમાં  યુવરાજે એક જ ઓવરમાં તમામ છ બોલમાં સિક્સર ફટકારી હતી….

યુવી ભારતીય ક્રિકેટ માટે ઇશ્વરની ભેટ છે: સંદીપ પાટિલ

રાષ્ટ્રીય પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ સંદીપ પાટિલનું માનવું છે કે, યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ માટે ઇશ્વરની ભેટ છે પરંતુ, 2019 વર્લ્ડ કપમાં તેનું રમવું ફોમ અને ફિટનેશ પર નિર્ભર કરે છે. જો કે, પાટિલે તેના પુનરાગમનની આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય…

યુવરાજની વાઇફ હેઝલે તેની પ્રેગનેન્સીની ચર્ચાને લઇને કરી સ્પષ્ટતા

ક્રિકેટર યુવરાજ સિંહની વાઇફ અને એક્ટ્રેસ હેઝલ કીચને લઇને ચર્ચા ચાલી રહી છે કે તે પ્રેગનેન્ટ છે. થોડા દિવસ પહેલા યુવરાજ અને હેઝલની એરપોર્ટ પરથી વાયરલ થયેલી કેટલીક તસવીરો બાદ હેઝલ પ્રેગ્નેન્ટ હોવાની ખબરોએ જોર પકડ્યું છે. હવે આ અંગે…