રિલેશનશીપ/ પુરુષો શા માટે પોતાના કરતાં મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષાય છે? આ છે 9 મોટા કારણોBansari GohelJune 1, 2021June 1, 2021એવા અનેક કપલ્સ છે જેમાં પુરુષની ઉંમર તેની પત્ની અથવા પાર્ટનર કરતાં ઓછી હોય. એટલે કે ઘણા પુરુષો આ કોન્સેપ્ટ પ્રત્યે આકર્ષાય છે. આપણે પ્રિયંકા...