GSTV

Tag : yogi

રાજકારણ / નાયબ પ્રધાનનું મોટું નિવેદન, કહ્યું- યુપી ચૂંટણી પછી કેન્દ્રીય નેતૃત્વ અને વિધાયક લેશે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય

Zainul Ansari
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આગામી વર્ષે રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં પરિણામ 2017ની જેમ ભાજપની તરફેણાં રહેશે તેવો દાવો કર્યો છે. કેશવ પ્રસાદ...

ભ્રષ્ટાચાર / આમ આદમી પાર્ટીએ કુંભ મેળામાં ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ, કેગના રિપોર્ટ પર યોગી સરકારને ઘેરી

Vishvesh Dave
આમ આદમી પાર્ટીએ કેગના રિપોર્ટના આધાર પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટીએ 2019માં પ્રયાગરાજના કુંભ મેળામાં મોટા પાયે...

વિવાદ/ સાંભળ્યું છે તું લખનૌ જઈ રહ્યો છે, પંગો ન લઈશ ભાઈ ત્યાં યોગી બેઠો છે : છોતરાં કાઢી નાખશે અને પોસ્ટર પણ લગાવી દેશે

Vishvesh Dave
ત્રણ કૃષિ કાયદા અને એમએસપીની ગેરંટીને લઈ છેલ્લા 9 મહિનાથી દિલ્હીની વિવિધ સરહદો પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતોએ લખનૌને ઘેરવાની જાહેરાત...

કોણ છે એ.કે. શર્મા, જેમના પર મોદીએ યુપીમાં લગાવ્યો છે દાવ, 18 વર્ષ જૂનો છે સબંધ

Damini Patel
યુપીમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ આઈએએસ ઓફિસર એકે શર્માને બીજેપી ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવાયા છે. ગયા કેટલાક સમયથી અટકળો આવી રહી હતી...

બિહારમાં મોટા મોટા વચનો આપી આવતા યોગીએ યુપીની સ્થિતી સંભાળી શકતા નથી, ઓનલાઈન બિલ ભરવાની વ્યવસ્થા જ નથી !

Dilip Patel
વીજળીના બિલ જમા કરવા લાઈનમાં ઊભું રહેવું પડે છે. હવે વીજળીના બિલ ભરવા ઉત્તરપ્રદેશમાં મેરઠથી પ્રાયોગિક ધોરણે નજીકની વાજબી ભાવની દુકાનમાં વીજળીનાં બિલ ચુકવાશે. જોકે...

છોકરીઓમાં સંસ્કાર ન હોવાથી બળાત્કાર થાય છે, ધારાસભ્યના આવા શરમજનક નિવેદન પર ક્રિતી સેનનો તમાચો

Dilip Patel
ઉત્તર પ્રદેશના બલિયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું છે કે યુપીમાં બળાત્કારની વધતી ઘટનાઓ છોકરીઓની સંસ્કારીતા ન હોવાથી થાય છે. સુસંસ્કૃત વાતાવરણમાં કેવી...

હાથરસ કેસઃ પ્રિયંકાએ પીડિતાની માતાની માંગણીઓ અને પ્રશ્નોને ફેસબુક પર મૂક્યા, યોગી પાસ માગ્યો જવાબ

Dilip Patel
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવારની માંગણીઓ અને પ્રશ્નો ફેસબુક પર શેર કર્યા અને સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર કેસની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ...

મોદીના મત વિસ્તારની બનારસી સાડી બનાવતાં દોઢ લાખ લુમ્સ બંધ, ઉત્તર પ્રદેશ પર લુમ્સ પર ખતરો, સુરતને ફાયદો

Dilip Patel
ઉત્તર પ્રદેશના બનારસની પ્રખ્યાત સાડી બનાવતાં પાવરલૂમ અને હેન્ડલૂમ ખરાબ આર્થિક સ્થિતીના કારણે બંધ છે. અચોક્કસ મુદતની હડતાલ પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના...

હાથરસ કાંડમાં ઉતાવળી પોલીસે જાહેર કરી દીધું, યુવતી સાથે કોઈ બળાત્કાર થયો જ નથી !

Dilip Patel
14 સપ્ટેમ્બરના રોજ દલિત યુવતી અંગે, ઉત્તર પ્રદેશ પોલીસ વારંવાર કહે છે કે, દલિત પીડિતા પર બળાત્કાર થયો નથી. ગુરુવારે, તેમણે ફરીથી કહ્યું કે પીડિતાના...

મુલાયમના પ્રભુત્વ વાળી બેંકો પર ભાજપે જમાવ્યો કબ્જો, 30 વર્ષથી ચલાવી રહેલા શાસનનો આવ્યો અંત

Dilip Patel
મુલાયમસિંહ યાદવનો ઉત્તર પ્રદેશ સહકારી ગામ વિકાસ બેંકમાં લગભગ ત્રણ દાયકાથી દબદબો હતો. જે ભાજપે તોડી નાંખ્યો છે. 1999 માં ભાજપના શાસનને બાદ કરતા, 1991...

ખાંડ મિલના માલિકો અને રાજ્ય સરકાર વચ્ચેની સાંગગાંઠના કારણે શેરડીના ખેડૂતો બરબાદ, નથી મળી રહ્યા રૂપિયા

Dilip Patel
ઉત્તર પ્રદેશની સુગર મિલો પર લગભગ 15 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. લોકડાઉનને કારણે મીઠાઈ, ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ જેવા મોટી કંપનીઓ...

896 હેડ કોન્સ્ટેબલ અને 22 પીએસઆઈને પ્રમોશનને બદલે ડિમોશન મળ્યું : પોલીસ કોન્સ્ટેબલ બનાવી દેવાશે

Dilip Patel
યુપીમાં હેડ કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 896 પોલીસ કર્મચારીઓને નીચી પાયરીએ ઉતારીને મૂળ કેડર પીએસીમાં પાછા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત...

યોગીના રાજમાં અત્યાર સુધી થયા 6,200થી વધુ એન્કાઉન્ટર, જ્યાં તપાસ થઈ ત્યાં ક્લીન ચીટ

Dilip Patel
માર્ચ 2017 માં, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી, ગુનેગારો અને પોલીસ વચ્ચે 6,200 થી વધુ એન્કાઉન્ટર થયા છે. જેમાં 14 હજારથી...

યુપીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને રાહુલ ગાંધીએ ભાજપની યોગી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું: “રાજ્યમાં જંગલ રાજ”

Dilip Patel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં થયેલા ગુનાની તાજેતરની ઘટનાઓને લઈને યોગીની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું....

10 કરોડ પરિવાર પાસેથી મદદ લઈ બનાવશે રામમંદિર, રામલલ્લાનું મંદિર બનતા લાગશે આટલો સમય

Mansi Patel
લગભગ બે કલાક સુધી અયોધ્યામાં સતત રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ચાલી રહેલી બેઠક પૂર્ણ થઈ છે. જેમાં રામ મંદિરના નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્રમિશ્રાની સાથે ટ્રસ્ટના...

પ્રિયંકા યોગી વચ્ચે ટ્વિટર વોર: ઓરૈયા દુર્ઘટના માટે કોંગ્રેસ જવાબદાર, યોગીએ ચાર ધારદાર સવાલોથી પ્રિયંકાની બોલતી બંધ કરી

Mansi Patel
ઉત્તર પ્રદેશમાં પરપ્રાંતિય કાર્યકરોને લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. સીએમ યોગી આદિત્યનાથ જ્યાં કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવી...

યોગી સરકારે 16 લાખ કર્મચારીઓને ઝટકો, ડીએ બાદ 6 પ્રકારના ભથ્થાઓ બંધ કરવાનો લીધો નિર્ણય

Mansi Patel
કોરોના વાયરસને લઈને સર્જાયેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની યોગી સરકારે સરકારી કર્મચારીઓને મળનારા 6 પ્રકારના ભથ્થાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે આ...

લોકડાઉનનો અર્થ ટોટલ લોકડાઉન, કોઈ માનતું નથી તો અધિકારીઓ પાલન કરાવે : યોગી આદિત્યનાથ

Mayur
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, લોકડાઉનનો અર્થ ટોટલ લોકડાઉન છે. જેનું સખત શબ્દોમાં અને કડકમાં કડક પાલન કરાવું રહ્યું. આમ છતાં જો કોઈ...

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur
વસતિની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ધીમે ધીમે કોરોના વાઈરસ પોતાનો પગપેસારો કરી રહ્યો છે. ગુરૂવારે રાજ્ય સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડા...

યોગી સરકારને કોર્ટની ફટકાર : કાર્યવાહી કરો તે અલગ મુદ્દો પણ સામાન્ય માણસના પોસ્ટર લગાવવા એ વળી કયો તર્ક

pratik shah
ઉત્તર પ્રદેશના લખનઉમાં લગાવવામાં આવેલા પોસ્ટર મામલે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી. આ સાથે સુપ્રીમે આ કેસને ઉપરની બેંચમાં મોકલ્યો છે. કોર્ટે યુપી હાઈકોર્ટના...

શાહીનબાગવાળા કેજરીવાલને બિરયાની ખવડાવે છે : યોગી આદિત્યનાથની દિલ્હીમાં ફટકાબાજી

Mayur
દિલ્હીમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આજે કમાન સંભાળી અને કેજરીવાલ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા..ખાસ કરીને જામિયા મિલીયા ઈસ્લામિયા અને...

યોગીનો પ્રિયંકા ગાંધીને સણસણતો જવાબ, વિરાસતમાં રાજનીતિ મળે તેઓ સેવાનો અર્થ શું સમજે

pratik shah
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયની તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે યોગી આદિત્યનાથનો ભગવો લોક સેવા...

બિહારની બક્સર જેલને 10 ફાંસીના ફંદા બનાવવા નિર્દેશ અપાયો, હવે નરાધમો લટકશે

Mayur
બિહારની બક્સર જેલને આ સપ્તાહના અંત સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કારણે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તેવી...

દિકરીનો 3 નરાધમો પાસે મા કરવાતી હતી બળાત્કાર, પતિને કરી દેતી હતી બેભાન

Mayur
વડોદરા અને રાજકોટમાં ચકચારી બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હજુ પણ ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફરી નરાધમોએ 12 વર્ષની બાળા...

32 વર્ષના નરાધમ ઢગાએ 5 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી, જંગલમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ

Mayur
દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઈ રહેલા ગુનાઓની ઘટનાને લઈને પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેમ છતાં દુષ્કર્મની ઘટનાઓ રોકવાનું નામ નથી લઈ રહી. આવી જ...

બિહારમાં પણ ઉન્નાવ જેવી ઘટના : રેપ કરવામાં નિષ્ફળ ગયેલા નરાધમે યુવતીને આગ ચાંપતા 80 ટકા શરીર સળગી ગયું

Mayur
ઉત્તરપ્રદેશના ઉન્નાવની જેમ બિહારમાં પણ એક યુવતીને સળગાવીને તેની હત્યા કરવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. મુઝફ્ફરપુર જિલ્લામાં રેપ કરવામાં નિષ્ફળ એક શખ્સે એક યુવતીને...

વડોદરાનાં નરાધમો TV જોતા ન હોવાથી ખબર જ ન હતી કે પોલીસ એમને શોધે છે

Mayur
વડોદરાના નવલખી મેદાનમાં મિત્ર સાથે ફરવા ગયેલી સગીરા પર બળાત્કાર ગુજારનાર બે નરાધમોને આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા. આ ચકચારી ઘટનાના દસ દિવસની...

વડોદરા રેપ કેસના નરાધમોને લઈ પોલીસ પહોંચી હોસ્પિટલ, પાપીઓને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા

Mayur
વડોદરામાં સામૂહિક દુષ્કર્મના બંને આરોપીઓને પોલીસ તપાસ અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યા બંને નરાધનમોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા....

ઉન્નાવની રેપ પીડિતાને હજારો લોકોએ અશ્રૂભીની આંખે અંતિમ વિદાય આપી

Mayur
ઉન્નવ રેપ પીડિતાને નરાધમોએ જીવતી સળગાવી હતી. આ ઘટના બાદ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં 24 કલાકની સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.આ...

મહિલાઓની સુરક્ષા માટે નવા કાયદા નહીં રાજકીય ઇચ્છા શક્તિની જરૂર : નાયડુ

Mayur
ઉપ-રાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ આજે કહ્યું હતું કે મહિલાઓ પર ગુજારવામાં આવતા અત્યાચરો પર નિયંત્રણ કરવા માત્ર નવા કાયદા જ પુરતા નથી, બલકે સામાજીક દુષણને અટકાવવા...
Do NOT follow this link or you will be banned from the site!