યુપીમાં હવે ભાજપ પ્રમુખપદ મુદ્દે ખેંચતાણ : ડો. દિનેશ શર્માનો યોગીએ વિરોધ કરતાં ભાજપ ભરાઈ
ઉત્તર પ્રદેશમાં સ્વતંત્ર દેવ સિંહ યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી બનતાં પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપશે એ નક્કી છે ત્યારે પ્રદેશ પ્રમુખપદે કોને મૂકવા એ મુદ્દે હાઈકમાન્ડ...