ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 7ના મોત, યોગી સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત
ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે. બીજી તરફ દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા ૧૬ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. મુંબઇમાં ગઇકાલે...