Archive

Tag: Yogi Adityanath

યોગી સરકારની જાહેરાત: પરિવારને 25 લાખની સહાય તેમજ સરકારી નોકરી, ગામના માર્ગનું નામ પડશે શહિદનાં નામ પરથી

જમ્મુ અને કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફનાં અત્યાર સુધીમાં 37 સૈનિકો શહિદ થયા છે અને ઘણા ઘાયલ થયા છે. દેશના ગૌરવ અને સન્માન માટેના 37 શહીદો પૈકીના 12 લોકો ઉત્તરપ્રદેશના હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહિદોનાં દરેક પરિવારને રૂ….

દેશમાં ફરીવાર લઠ્ઠાકાંડે દર્શન દીધા: 28 લોકોનો જીવ લીધો, સરકારે આપ્યાં તપાસનાં આદેશ

દેશના ત્રણ રાજ્યોમાં ફરી એક વખત લઠ્ઠાકાંડનો કેર જોવા મળ્યો છે. બિહાર, યુપી અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂ પીવાથી 28 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. આ મામલે યુપી સરકારે તપાસના આદેશ આપ્યા છે. તો ઉત્તરાખંડ અને બિહાર સરકાર પણ…

આનાથી વધારે વિકાસ કેવો હોય! એક વિદ્યાર્થી માટે યોગી સરકારે 10નો સ્ટાફ રાખ્યો, CCTV તો ખરા જ

ઉત્તર પ્રદેશ 10માં અને 12માંની બોર્ડ પરીક્ષાઓ શરૂ થાય છે અને એવામાં પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ભીડ ઉભરતી જોવા મળે છે. પરીક્ષા કેન્દ્રોમાં ભીડને ધ્યાનમાં લઈને ઘણા શહેરોમાં ટ્રાફિક અને અન્ય આયોજન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે…

દબંગ દીદી સામે યુપીના સીએમ યોગીની દાદાગીરી, ધરાર રોડ માર્ગે જઈ સભાને સંબોધી

ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પશ્ચિમ બંગાળના પુરુલિયા પહોંચ્યા છે. જ્યાં ભાજપે તેમની રેલીનું આયોજન કર્યુ હતું. મમતા સરકારે યોગીના હેલિકોપ્ટરને ઉતારવાની પરવાગી ન આપતાં તેઓ રોડ માર્ગે પુરુલિયા જવા નિકળ્યા હતાં.ઝારખંડમાં હેલિકોપ્ટર ઉતારી તેઓ રોડ માર્ગે પુરુલિયા પહોંચ્યા છે. તો…

દીદીની દબંગાઈ : શાહ, યોગી બાદ શાહનવાઝ અને શિવરાજને ન મળી સભાની મંજૂરી

લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ ભારતનાં રાજકારણનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. સીબીઆઈ વિવાદ મામલે મોદી સરકારને પડકાર ફેંકતા મમતા બેનરજી ભાજપ નેતાઓનાં ચૂંટણી પ્રચારમાં રોક લગાવી રહ્યા છે. પહેલા અમિત શાહની રેલીની મંજૂરી રદ્દ કરી ત્યારબાદ યોગીને હેલિકોપ્ટર…

મમતા બેનર્જી ભાજપની રેલીઓને મજૂરી નથી આપી રહી અને ભાજપને ત્યાંજ 100 રેલી કરવી છે

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પશ્વિમ બંગાળમાં રેલીના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો. મમતા સરકારે યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે મંજૂરી ન આપતા રેલીને રદ કરવામાં આવી. સતત બે દિવસ સુધી મમતા સરકાર પાસે રેલી માટે મંજૂરી માગવામાં આવતી હતી….

અખિલેશ યાદવે સીએમ યોગી આદિત્યનાથ પર કર્યા આકરા પ્રહાર

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કર્યા. અખિલેશ યાદવે કન્નોજમાં આયોજિત એક જનસભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, આપણા સીએમ એક બાબા છે તેમને લેપટોપ  અંગે કોઈ માહિતી નથી જેથી આપણને લેપટોપ કેવી રીતે મળે. આ…

IAS અધિકારીઓની વધી મુશ્કેલી : એક જ સમયે રાજ્યપાલ અને મુખ્યપ્રધાને ગોઠવી બેઠક

ઉત્તર પ્રદેશના IAS (ભારતીય વહીવટી સેવા) અધિકારી હાલમાં IAS વીક મનાવી રહ્યાં છે. આ દરમ્યાન અધિકારીઓની સામે અજીબ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઇ છે. ખરેખર, રાજ્યપાલ રામ નાઈકે શિક્ષણ અને ગૃહ વિભાગના દરેક યૂપી પોલીસ અને વહીવટી અધિકારીઓને ડિનર પર બોલાવ્યા…

આ ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા કોમી હિંસા કરાવી શકે, યોગી સરકારે ભષ્ટ્રાચાર વધાર્યો છે

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના કેબિનેટ પ્રધાન ઓમ પ્રકાશ રાજભરે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. રાજભરે કહ્યુ હતુ કે, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોમી તોફાન કરાવી શકે છે. રાજભરે આ પ્રકારનું નિવેદન અમેરિકાના રિપોર્ટ બાદ આપ્યુ હતું. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ…

યોગી સરકારનાં રાજ્યમાં ગાય પ્રત્યે એટલો પ્રેમ આવ્યો કે બાળકો બહાર ભણે છે અને ગાયો શાળામાં પૂરી છે

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્થાનિક વહીવટીતંત્રને આદેશ કર્યો હતો કે, રખડતી ગાયોની બરોબર સંભાળ રાખે. તેમણે એવો પણ આદેશ કર્યો હતો કે, ગાયો માટે 750 જેટલી પાંજરાપોળની વ્યવસ્થા કરવામાં આવે અને ગાયો માટે ઘાંસચારા અને પાણીની…

શિવરાત્રિના મીનિ કુંભમાં હાજર રહેવા યોગીને અપાશે આમંત્રણ, જૂનાગઢમાં મળી બેઠક

જૂનાગઢમાં શિવરાત્રીના મીની કુંભ મેળામાં યોગી આદિત્યનાથને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવશે. સાધુ સંતો તેમજ મંત્રીઓ ઉત્તરપ્રદેશ જઇ આમંત્રણ આપશે.મીની કુંભમેળાને લઇને સાધુ-સંતો, અધિકારીઓ અને કલેકટરની અધ્યક્ષતામાં મેળાને લઈને ચર્ચા શરૂ કરવામાં આવી હતી. તમામ વિભાગના અધિકારીઓ પાસે તૈયારીઓ માટેની…

કુંભ મેળા અંગે કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કરીને… આવું લખ્યું…

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કુંભ મેળામાં કેબિનેટ પ્રધાન સાથે આસ્થાની ડૂબકી લગાવતા કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી. થરૂરે કહ્યુ કે, ગંગાને સ્વચ્છ  રાખવી છે અને પાપ પણ ધોવા છે. આ સંગમમાં તમામ નગ્ન  છે. જય…

યોગી પર આક્રમણ: ગંગા સાફ રાખવી છે અને પાપ પણ એમાં જ ધોવા છે, સંગમમાં બધા નગ્ન છે

પ્રયાગરાજમાં મંગળવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટની બેઠક થઈ. આવું પહેલીવાર થયું જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાનીથી બહાર કુંભ ક્ષેત્રમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક થઈ. આ દરમિયાન સીએમ યોગી ઉપરાંત યૂપી સરકારના તમામ મંત્રી ઉપસ્થિત રહ્યા. બેઠક બાદ સીએમ યોગીએ…

ભાજપનો વિકાસ!! યોગી સરકારનાં રાજ્યનું આ આખુ ગામ ભીખારી છે, પેઢી દર પેઢી ભીખ જ માંગે છે

ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાનું એક એવું ગામ જ્યાં માત્ર ભિખારી જ રહે છે. અહીં માતા-પિતાના મનમાં બાળકોના જન્મ સાથે જ તે ડૉક્ટર અથવા એન્જિનિયર બનશે એવું સ્વપ્ન નથી આવતું, પરંતુ તેઓ પહેલેથી જ નક્કી કરી લે છે કે તેમનો પુત્ર…

સ્વચ્છતાની વાતો કરતી ભાજપ સરકારનાં બન્ને રાજ્યો ભારતમાં સૌથી વધુ કચરો પેદા કરે છે

મહારાષ્ટ્રમાં ૨૦૧૮માં ૮૨.૩૮ લાખ મેટ્રિક ટન કચરો પેદા થયો હતો અને આ પૈકી ૪૪ ટકા કચરા પર છેલ્લાં ત્રણ વર્ષથી ટ્રીટમેન્ટ (હાનિકારકતા ઓછી કરવા માટેની પ્રક્રિયા) કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર ભારતનું સૌથી વધુ કચરો પેદા કરનારું રાજ્ય છે. લોકસભાના…

35 હજારમાં 16 હજારનો ચાંદલો વધારીને યોગી સરકાર કન્યાદાનમાં આપશે 51 હજાર રૂપિયા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમૂહ લગ્ન યોજના હેઠળ હવે 51 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે. પહેલા 35 હજાર રૂપિયા અપાતા હતા. પ્રજાસત્તાક દિનનાં મોકા પર તેઓએ કહ્યું કે ગરીબો અને વંચિતો તેમના હક મળવા એ બંધારણની આત્માનું સન્માન છે. યોગીએ…

યુપીની જનતા ભાજપનાં “બાહુબલી મોડેલ” થી ત્રસ્ત: ચિદમ્બરમ

ઉત્તરપ્રદેશમાં છાશવારે બનતા એન્કાઉન્ટરનાં બનાવોને લઈને કોંગ્રેસે યોગી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ચિદમ્બરમે કહ્યું કે યુપીની જનતા “બાહુબલી મોડેલ”નો ગંભીર ભોગ બની રહી છે. In 16 months 78…

તમારા ઘરે ક્યારેય 23 કરોડનું લાઈટ બિલ આવ્યું છે?? બાકી યોગી સરકારમાં કોને આવ્યું એ જોઈ લો

ઉત્તરપ્રદેશ વિદ્યુત વિભાગની એક મોટી ગેરરીતિ સામે આવી છે. થયું એવું કે વિભાગ (યુપી ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ)એ યુવાનને તેના ઘરમાં વપરાતી વીજળી માટે રૂ. 23 કરોડનું બિલ આપ્યું છે. ખાસ બાબત એ છે કે વિભાગ (યુપી ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ) એ તેના બિલમાં…

મોદી અને યોગી સાથે પ્રિયંકાએ ભીડાવી સીધી બાથ, શું પૂર્વોચલના પોસ્ટરબોયને હટાવશે

પ્રિયંકા ગાંધીની કોંગ્રેસના મહાસચિવ તરીકે વરણી થયા બાદ તેને પૂર્વાંચલની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં પ્રિયંકા ગાંધીનો સીધો જ મુકાબલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે થશે. કેમકે ભાજપના આ બંને દિગ્ગજ નેતા પૂર્વાંચલનું પ્રતિનિધિત્વ કરે છે. આથી કોંગ્રેસે…

ભાજપનો વિકાસ ‘ભગવા’ સુધી, સાધુ-સંતોના પણ આવી ગયાં ‘અચ્છે દિન’

ભાજપ સરકારનો વિકાસ હવે છેક ભગવા સુધી પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશના સાધુ-સંતોને લઇને હવે યોગી સરકાર મોટો દાંવ રમવા જઇ રહી છે. યોગી સરકાર પેન્શન યોજનાઓમાં સાધુ-સંતોનો સમાવેશ કરવાનું મોટુ પગલું લેવા જઇ રહી છે. વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ…

યોગી સરકાર આ વખતે કોઈને નહીં બક્ષે, ગણતંત્રના દિવસે એટલી પોલીસ ગોઠવી કે….

ગત વર્ષે યુપીના કાસગંજમાં ગણતંત્રતા દિને તિરંગા યાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને આ વખતે તંત્ર એલર્ટ બની ગયુ છે. અને સમગ્ર કાસગંજમાં સઘન સુરક્ષા તેમજ કલમ 144 લાગુ કરી દીધી છે. કાસગંજના જિલ્લાઅદિકારી આર.પી. સિંહ અને પોલીસ અધિક્ષક અશોક કુમાર…

મોદીને આ નેતાએ આપી ધમકી, ઉત્તર પ્રદેશમાં 80 સીટ પર ભાજપ સામે ઉતારીશ ઉમેદવાર

ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં પ્રધાન અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે. અને આરપારની લડાઈનું એલાન કરી દીધુ છે. તેઓએ કહ્યુ છે કે, જો ચોક્કસ સમયમાં સામાજિક ન્યાય સમિતિની રિપોર્ટ લાગુ નહી થાય તો તેઓ…

ગાય ગાય કરતા યોગી સરકારના રાજ્યમાં રેલવેએ 36 ગાયોને કમોતે કચડી નાખી, કુલ 42ના જીવ ગયાં

યુપી એટલે યોગી આદિત્યનાથનું રાજ. અને ગાયો માટે સરસ સરસ નિર્ણય લેનારૂ રાજ્ય. યુપીના હમીરપુર જિલ્લામાં 42 ગાયો બે ઘટનાઓમાં અવસાન પામી છે. રાગૌલ રેલવે સ્ટેશનની પાસે એક પેસેન્જર ટ્રેને 36 ગાયને કાપી નાખી હતી, જ્યારે જલાલપુર પોલીસ સ્ટેશન પાસે…

રખડતી ગાયોને જેલમાં પૂરવામાં આવશે: કેદીઓ સાર-સંભાળ રાખશે, જેનું નામ પડશે ‘ગો સેવા કેન્દ્ર’

ઉત્તરપ્રદેશમાં રસ્તાઓ પર રખડતી ગાય અને બીજા પ્રાણીઓને સંરક્ષણ ગૃહમાં ન મોકલી શકનાર યોગી સરકારે હવે એક નવી રીત શોધી છે. માહિતી મુજબ, રસ્તાઓ પર રખડતી ગાયોને જેલમાં મોકલવાની તૈયારી છે, જ્યાં પર હાજર કેદીઓ તેમની સંભાળ રાખશે. આ વ્યવસ્થા…

શું વાત છે!! યોગી સરકાર કુંભનાં મેળામાં 5 લાખ કૉન્ડોમનું વિતરણ કરશે??

કુંભ મેળો આવી ગયો છે અને તેની સાથે ખૂબ જ ઉત્સાહ અને વિચિત્ર સમાચારો પણ લાવ્યો છે. એક અલગ જ સમાચાર વાયરલ થઈ રહ્યાં છે. કે કુંભ મેળામાં “યુપી સરકાર” પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરશે, આ ખબર એક હિન્દી ન્યુઝ…

પોલીસે ફરી ભાંગરો વાઢ્યો, મૃત્યું પામેલા DYSPનું ટ્રાન્સફર કરી નાખ્યું બોલો

વિવિધ કિસ્સાઓમાં બેદરકારીને લીધે યુપી પોલીસ છેલ્લા થોડા વર્ષોથી ચર્ચામાં છે. હવે યુપી પોલીસ એક એવા જ કેસ માટે ચર્ચામાં આવી રહી છે. તાજેતરનો કેસ યુપી પોલીસ ટ્રાન્સફર સાથે જોડાયેલો છે. થયું એવું કે ટ્રાન્સફર લિસ્ટ બહાર પાડ્યું છે અને…

કોંગ્રેસ નેતાની અશોભનીય ટિપ્પણી, યોગી આદિત્યનાથને ગણાવ્યા અજગર

નેતાઓની જીભ અમૂક ટાઈમે લપસી જાય છે, આ જીભ જાણીજોઇને લપસી જાય છે. આ એક સંશોધનનો વિષય છે. પરંતુ કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર વિવાદીત નિવેદન આપ્યું છે. રાશિદ અલ્વીએ યૂપીના સીએમ યોગી આદિત્યનાથની તુલના…

સારું થયું સપા અને બસપા એક થઈ ગયા, હવે એકસાથે જ પૂરા કરી નાખીશું : યોગી આદિત્યનાથ

ગઈકાલે સપા અને બસપાએ ગઠબંધન કરી ભાજપ અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. અને ભાજપ સાથે તો રહેવા નથી માગતા પણ કોંગ્રેસ સાથે પણ ગઠબંધન કરવા નથી માગતા હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. આ સાથે જ ભાજપ અને કોંગ્રેસને એકબીજાના પર્યાયવાચી…

SP-BSPના ગઠબંધનને યોગીજીએ કહ્યું કે આં તો અવસરવાદી અને જાતિવાદી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી અને બહુજનસમાજવાદી પાર્ટીના ગઠબંધનને જાતિવાદી અને અવસરવાદી ગણાવ્યુ છે. બે ભ્રષ્ટ પાર્ટી વચ્ચે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન થયું છે. જે યોગ્ય શાસન અને વિકાસ નથી ઈચ્છતા. ઉત્તર પ્રદેશની જનતા બધુ જાણે છે. ચૂંટણીમાં…

નરેન્દ્ર મોદી ભેંસ, યોગી આદિત્યનાથ વાછરડું અને સ્મૃતિ ઈરાની ગાય છે, આ નેતાએ કરી ટિપ્પણી

રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ અજિત સિંહે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુનિયન કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાની માટે ” ભેંસ, વાછરડું અને ગાય” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેણે હવે વિવાદ ઊભો કર્યો છે. આ નિવેદનને અશ્લીલ…