GSTV

Tag : Yemen

સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડવાનાં બદલામાં યમનમાં કરી એર સ્ટ્રાઈક, 31 લોકોનાં મોત

Mansi Patel
સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડ્યા બાદ બદલો લેવાને લઈને ભારતીય સમય મુજબ શનિવારે મોડી રાત્રે સંઘર્ષગ્રસ્ત યમનમાં એર સ્ટ્રાઈક કરીને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો...

યમનમાં લોહિયાળ હુમલો: હુથી હબળવાખોરોએ મસ્જીદ ઉડાવી, 111થી વધુનાં મોત-160 ઘાયલ

Mansi Patel
યમનમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ હુમલો યમનમાં શીયા મુસ્લિમોના બળવો કરનારા હુથી...

જ્યારે સુષ્મા સ્વરાજે 5 હજારથી વધારે ભારતીયોને બચાવ્યા હતા, વાંચીને રૂંવાળા ઉભા થઈ જશે

Mayur
મોદી સરકારના પ્રથમ કાર્યકાળ સમયે વિદેશ પ્રધાન રહેલા સુષ્મા સ્વરાજની કામગીરી સૌ કોઈ યાદ કરી રહ્યા છે. તેઓએ વિદેશ પ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન માત્ર...

અરબી સમુદ્રનું વાવાઝોડું દક્ષિણ ઓમાનના સલાલાહ ખાતે ટકરાયું, 40 લાપતા, 10 હજાર લોકોનું સ્થળાંતર

Yugal Shrivastava
અરબી સમુદ્રમાં ઉદભવેલુ વાવાઝોડું આખરે દક્ષિણ ઓમાનના સલાલાહ ખાતે ટકરાયું છે. આ વાવાઝોડું દક્ષિણ ઓમાનના સલાલાહ બંદર ખાતે ત્રાટક્યું છે. જેના કારણે સલાલાહ અને તેની...

યમન : સાઉદી અરેબિયાની ગઠબંધન સેના દ્વારા સના ખાતેના સંરક્ષણ મંત્રાલય પર કર્યા હવાઈ હુમલા

Yugal Shrivastava
યમનની રાજધાની સના ખાતે સંરક્ષણ મંત્રાલય પર સાઉદી અરેબિયાના નેતૃત્વવાળી ગઠબંધન સેના દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા. ગંઠબંધન સેના દ્વારા બે સના ખાતે બે હવાઈ...

કેરળ પાદરી સુરક્ષા મામલો, સુષ્મા સ્વરાજની યમનના નાયબ વડાપ્રધાન સાથે મુલાકાત

Yugal Shrivastava
કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે યમનના નાયબ વડાપ્રધાન અબ્દુલ મલિક અબ્દુલ જલીલ અલ મેખલાફી સાથે વિગતવાર વાતચીત કરી છે. વાતચીત દરમિયાન તેમણે ગત વર્ષે કિડનેપ...

યમનમાં કોલેરાની મહામારી, રોજના 5 હજાર કોલેરા સંક્રમિત કેસ: UN

Yugal Shrivastava
યમન દેશ અત્યારે દુનિયાના સૌથી ખતરનાક કોલેરાના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મતે યમનમાં દરરોજ લગભગ 5 હજાર લોકો કોલેરાના સંક્રમણનો ભોગ...
Do NOT follow this link or you will be banned from the site!