હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષા અને વરસાદની ચેતવણી, હવામાન વિભાગે ‘યલો વોર્નિંગ’ જાહેર કરી
હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે બરફ વર્ષા અને વરસાદની ચેતવણી સાથે હવામાન વિભાગે ‘યલો વોર્નિંગ’ જાહેર કરી હતી. પશ્ચિમોત્તર ભારત પર અરેબિયન સમુદ્રમાં ભેજનું...