ટેલિવિઝન જગતની લોકપ્રિય સિરિયલ “યે હૈ મોહબ્બતે” ની આ અભિનેત્રીએ કર્યા બોયફ્રેન્ડ સાથે નિકાહ, જુઓ આ વાઇરલ ફોટોસ
ટેલિવિઝન જગતની એક ખુબ જ લોકપ્રિય સિરિયલ “યે હૈ મોહબ્બતે” ની અભિનેત્રી શીરીન મિર્ઝા હાલ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ ચુકી છે. આ લોકપ્રિય સિરિયલમા સિમ્મીનું...