ભડકો/ યેદુરપ્પાને સીડીના જોરે કરાઈ રહ્યાં છે બ્લેકમેઈલ, 3 ધારાસભ્યો બની ગયા મંત્રી
કર્ણાટકમાં યેદુરપ્પાએ પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને સાત ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કર્યો તેમાં ભડકો થઈ ગયો છે. નવા પ્રધાનોમાંથી ત્રણ વિધાન પરિષદના સભ્યો હોવાથી ધારાસભ્યોમાં અસંતોષ છે...