આ નેતાએ કહ્યું અમિત શાહ અને યેદિયુરપ્પાએ લોકતંત્રની હત્યા કરી છે, તેમને બંધારણીય પદ પર રહેવાનો કોઈ હક નથી
કર્ણાટકની ભાજપ સરકાર વિરોધીઓના નિશાને આવી છે. કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ જણાવ્યુ કે, યેદિયુરપ્પાએ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી છે. જે અંગેની એક...