નોસ્ટ્રાદેમસની ભવિષ્યવાણી/ 2021ના વર્ષમાં ભયાનક અરાજકતા રહેશે, પૃથ્વી સાથે વિશાળ અવકાશી ઉપગ્રહ ટકરાશે
ફ્રાન્સના મહાન ભવિષ્યવેત્તા નોસ્ટ્રાદેમસની કેટલીય ભવિષ્યવાણી સાચી પડી ચૂકી છે. એડોલ્ફ હિટલરના ઉદયથી લઈને અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડીની હત્યા સુધીની નોસ્ટ્રાદેમસની આગાહી સાચી પડી...