GSTV

Tag : yasin malik

કાશ્મીર ફાઈલ્સ/ યાસીન મલિક અને બિટ્ટા કરાટે સામે પોલીસ કરશે ફરી તપાસ, ફિલ્મ બાદ વધુ ભરાયા

Bansari Gohel
જમ્મુ કાશ્મીરમાં સંખ્યાબંધ હત્યાઓના આરોપી યાસીન મલિક અને બિટ્ટા કરાટે ફરી વખત ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના કારણે ચર્ચામાં આવી ગયા છે. હવે તેમની સામેના હત્યાના...

મોટા સમાચાર/ અમિત શાહે સુરક્ષા એજન્સીઓને આપી ખુલ્લી છૂટ, કહ્યું-આતંકી ફંડિંગનું આખું નેટવર્ક નાશ કરો; લિસ્ટ પણ તૈયાર

Damini Patel
પાકિસ્તાનમાં બેઠેલા કાશ્મીરી ઉદ્યોગપતિઓ, અલગતાવાદીઓ, આતંકવાદી સંગઠનો, જેઓ આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરે છે, તેમના પર હવે સકંજો કસવામાં આવશે. આતંકવાદીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું...

ઝટકો / હાફિઝ સઈદ, સૈયદ સલાહુદ્દીન અને યાસિન મલિક સહિતના નેતાઓ સામે દાખલ થશે UAPA અનુસાર કેસ, NIA કોર્ટનો આદેશ

Zainul Ansari
રાષ્ટ્રીય તપાસ એજન્સી (national investigation agency) કોર્ટે આજે શનિવારના રોજ લશ્કર-એ-તૈયબાના (LeT) સંસ્થાપક હાફિઝ સઈદ (hafiz saeed) અને હિજબુલ મુજાહિદીનના પ્રમુખ સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક,...

વાયુ સેનાના ચાર અધિકારીઓની હત્યા કેસમાં યાસીન મલિક સહિત સાત દોષિત

Bansari Gohel
જમ્મુની ટાડા કોર્ટે 1990માં વાયુ સેનાના અધિકારી અને અન્ય ત્રણની હત્યા મામલે યાસીન મલિક અને અન્ય છ વિરૂદ્ધ આરોપો નિર્ધારિત કર્યા છે. આશરે 30 વર્ષ...

ભાગલાવાદી નેતાઓની વધશે મુશ્કેલીઓ, યાસિન મલિક ડિજિટલ ડાયરી કરશે મોટા ખુલાસા

Mansi Patel
જમ્મુ કાશ્મીરમાં ટેરર ફન્ડિંગ મામલે  ભાગલાવાદી નેતા યાસીન મલિક વિરૂદ્ધ સ્પલિમેંટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. યાસીન મલિક સિવાય ભાગલાવાદી શબ્બીર અહમદ શાહ, આસિયા અંદ્રાબી,...

આતંક ફેલાવવા હાફિઝ પાસેથી મળતું હતું કરોડોનું ફંડ, ભાગલાવાદી નેતા વિરુદ્ધ થયા મહત્વના ખુલાસા

Arohi
જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદી નેતા યાસીન મલિક, શબ્બીર અહમદ શાહ અને રાશિદ એન્જિનયરને લઈને એનઆઈએ દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. એનઆઈએના રિપોર્ટ મુજબ કાશ્મીરમાં આતંકવાદી...

જમ્મૂ-કાશ્મીર: યાસિન મલિકને મોટો ઝટકો,JKLFને ન મળી પ્રતિબંધ પર રાહત

Mansi Patel
કાશ્મીર અલગતાવાદી સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટના નેતા યાસીન મલિકને જોરદાર ઝાટકો લાગ્યો છે. ગેરકાયદેસર પ્રવૃતિઓને અધિનિયમ ટ્રિબ્યૂનલે જેકેએલએફ-વાઈ પરના પ્રતિબંધને બરકરાર રાખ્યા છે. ટ્રિબ્યૂનલે...

‘એક દિવસ અનુચ્છેદ 370 ખત્મ થઈ જશે’ નહેરૂની ભવિષ્યવાણી આજે સાચી પડી

Mayur
મોદી સરકારે જમ્મુ કાશ્મીર અંગે ઔતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે...

35,000 બાદ વધારે 8,000 સૈનિકો જમ્મુ કાશ્મીરની ઘાટીમાં મોકલવામાં આવ્યા, સેના હાઈ એલર્ટ પર

Mayur
કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના પુનગર્ગઠનનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરતાની સાથે વિપક્ષે હોબાળો કર્યો હતો. જો કે...

મોદી-શાહના ઐતિહાસિક નિર્ણય બાદ કાશ્મીરી પંડિતો ખુશખુશાલ, ફટાકડા ફોડી કરી ઉજવણી

Mayur
મોદી સરકારે આર્ટિકલ 370 અંગે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરતા કાશ્મીરી પંડિતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. કાશ્મીરી પંડિતોએ દિલ્હીમાં ફડાકડા ફોડી ઉજવણી કરી. કાશ્મીરી પંડિતોનું કહેવુ...

370 હટાવ્યા બાદ મોદીએ લીધો મોટો નિર્ણય, આજ સાંજથી નવા રાજકીય સમીકરણો શરૂ થશે

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર મુદ્દે સાંજે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ બેઠક એવા સમયે મળી...

મોદી અને શાહની જોડીએ ઐતિહાસિક નિર્ણય લઈ જમ્મુ-કાશ્મીરના કર્યા બે ભાગલા

Mayur
5 ઓગસ્ટ. ભારત માટે ઐતિહાસિક દિવસ. 11 વાગ્યે અમિત શાહની રાજ્યસભામાં એન્ટ્રી થઈ. કાશ્મીરને લઈ ઘણા મતમતાંતરો ચાલી રહ્યા હતા. આખરે એ દિવસ પણ આવી...

લદ્દાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ થતા જમ્મુ કાશ્મીરમાં હવે દિલ્હીની માફક વિધાનસભા હશે

Mayur
મોદી સરકારે રાજ્યસભામાં ઐતિહાસિક નિર્ણય લેતા કલમ 370 અને 35A મુદ્દે સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. જેના ફેરફારની રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી હતી. આ સાથે...

આર્ટિકલ 370 હટાવવાની રજૂઆત કરાતા રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો કાર્યવાહી સ્થગિત

Mayur
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે, સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને...

મોદી સરકારનો જમ્મુ કાશ્મીરની 370 કલમ મુદ્દે સૌથી મોટો નિર્ણય

Bansari Gohel
જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને છેલ્લા પાંચ દિવસથી દેશભરના લોકોની નજર ત્યાં મંડાયેલી છે. ધીમે ધીમે સેનાનો પણ ત્યાં ખડકલો કરી દેવમાં આવ્યો જેથી આતંકીઓમાં ફફડાટ...

કાશ્મીર મુદ્દે હવે વિપક્ષ એક થયો, મોદી સરકારની નીતિ અંગે ઉઠાવ્યા સવાલ

Mayur
જમ્મુ કાશ્મીર મુદ્દે વિપક્ષ એકજૂટ થયો છે. સંસદ ભવનમાં વિપક્ષના નેતાઓની બેઠક મળી. આ બેઠકમાં કોંગ્રેસ, જેડીએસ, ટીએમસી, ડીએમકે અને જેડીયુના નેતાઓ હાજર રહ્યા. બેઠકમાં...

મોદી સરકાર જમ્મુ કાશ્મીરને 70 વર્ષ પાછળ લઈ જવાની કોશિશ કરી રહી છે : ગુલામ નબી

Mayur
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીર મુદ્દે મોદી સરકાર પર આકાર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાની કોશિશ...

જમ્મુ કાશ્મીર મુદ્દે મોદી સરકારની કેબિનેટ બેઠક પહેલા સીસીએસની બેઠક મળી, આ નેતાઓ રહ્યા હાજર

Mayur
જમ્મુ કાશ્મીરની સ્થિતિ વચ્ચે મોદી સરકારની કેબિનેટ બેઠક પહેલા સીસીએસની બેઠક મળી. જેમા હાજરી આપવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અને...

ભાગલાવાદી નેતા યાસીન મલિકનું તિહાડ જેલમાં મોત થયું હોવાની ખબર અફવા નીકળી

Mayur
જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતા યાસીન મલિકનું તિહાડ જેલમાં મોત થયું હોવાના અહેવાલને તિહાડ જેલના વહીવટી તંત્રએ અફવા ગણાવી. જેલના ડીજી સંદીપ ગોયલે જણાવ્યુ હતુ કે,...

પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ભાગલાવાદી નેતા યાસીન મલિકનો બચાવ કર્યો

Yugal Shrivastava
કેન્દ્ર સરકારે ભાગલાવાદી નેતા યાસિન મલિકના જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પર પ્રતિબંધ મુકતા પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ યાસીન મલિકનો બચાવ કર્યો છે. મુફ્તીએ ટ્વિટ કરીને...

પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કર્યા બાદ અલગાવવાદી નેતાઓને ત્યાં NIAએ પણ આ સ્ટ્રાઈક કરી

Mayur
પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં કડક કાર્યવાહી યથાવત છે. આજે સવારે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ અલગાવવાદી નેતા યાસીન મલિક, નઈમ ખાન અન ઝફર ભટના શ્રીનગર સ્થિત કેટલાક...

પુલવામામાંના હુમલા બાદ ભાગલાવાદી નેતા યાસીન મલિકની કરાઈ ધરપકડ

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલે આત્મઘાતી હુમલા બાદ કેન્દ્ર સરકારે ભાગલાવાદીઓ પર તવાઈ શરૂ કરી. મોડી રાત્રે પોલીસે સુરક્ષદળોએ ભાગલાવાદી નેતા યાસીન મલિકની શ્રીનગરમાં આવેલા તેમના...

જમ્મુ-કાશ્મીર : શ્રીનગરમાં JKLFના પ્રમુખ યાસિન મલિકની ધરપકડ

Yugal Shrivastava
ભાગલાવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ યાસિન મલિકની શ્રીનગર ખાતે પોલીસે ધરપકડ કરી છે. જેકેએલએફના પ્રવક્તાએ કહ્યું છે કે શ્રીનગર ખાતેના મૈસુમા વિસ્તાર ખાતેના નિવાસસ્થાનેથી...

અલગાવવાદી નેતા યાસીન મલિકની ધરપકડ

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટના અધ્યક્ષ મોહમ્મદ યાસિન મલિકની રવિવારે પોલીસે ધરપકડ કરી છે. મલિકને કાશ્મીરના મૈસુમા સ્થિતિ પોતાના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને સેન્ટ્રલ...
GSTV