યશરાજ ફિલ્મ્સે ચાર મોટી ફિલ્મોની રિલીઝ ડેટ કરી જાહેરાત, આ તારીખે મોટા પડદા પર આવશે અક્ષયની ‘પૃથ્વીરાજ’
યશરાજ ફિલ્મ્સ બોલિવુડના સૌથી મોટી પ્રોડક્શનમાથી એક છે. યશરાજના બેનર હેઠળ બોલિવુડના ઘણા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે. યશરાજ ફિલ્મ્સે તેની ચાર મોટી ફિલ્મોની રિલીઝ ડેટની...