બિહારમાં નીતિશ હારે તો પણ તેજસ્વી નહીં બને મુખ્ય પ્રધાન, હવે આ નેતાને સીએમ અને આમને બનવું છે ડેપ્યૂટી સીએમ
બિહારના રાજકારણમાં ઉથલપાથલ થઈ રહી છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના કેટલાંક બળવાખોર નેતાઓ દ્વારા એવા સંકેતો આપવામાં આવી રહ્યા છે કે તે તેજસ્વી યાદવને પોતાનો...