GSTV

Tag : Wuhan lab

પ્રયોગ / વુહાનની લેબમાં જિનેટિક એન્જિનિયરિંગની સહાયતાથી 1000 પ્રાણીઓના જનીનો બદલાયા, વાયરસનાં અપાયાં ઈન્જેક્શનો

Dhruv Brahmbhatt
કોરોના મહામારીની શરૂઆત અંગે ફરીથી ચીન દુનિયાના નિશાને આવ્યું છે. ચીનના વુહાન શહેર પર વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર,...

ખુલાસો/ ચીનની લેબમાં થઇ રહ્યાં છે આવા ખતરનાક પ્રયોગ, જાનવરો સાથે ખેલાઇ રહ્યો છે જીન પરિવર્તનનો ખેલ

Bansari
દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનાર ચીનની પ્રયોગશાળાઓને લઇને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. લેખક અને પત્રકાર જેસ્પર બેકર (Jasper Becker)નો દાવો છે કે બીજિંગ જીન્સમાં...

ખતરનાક/ વિશ્વમાં વુહાન જેવી 59 પ્રયોગશાળાઓ, કોરોના ફેલાવી શકે એવા જૈવિક સંશોધનો થઇ રહ્યા!

Damini Patel
પશ્ચિમી દેશોમાં આજકાલ આ મુદ્દો જોરશોરથી ગાજી રહ્યો છે કે શું કોરોના વાયરસ ચીનના વુહાનની એક પ્રયોગશાળામાંથી લીક થઇને આખી દુનિયામાં ફેલાયો ? અમેરિકી રાષ્ટ્રપતિ...

ચીની વાઈરસ/ ડો. ફૌસી અને ચીન વચ્ચેના પત્રવ્યવહારથી ખુલાસો, ચીની વાઈરસ વુહાન લેબમાંથી જ નીકળ્યો હોવાનું સાચું જ કહ્યું હતું : ટ્રમ્પ

Damini Patel
‘ચીની વાઈરસ વુહાન લેબમાંથી આવ્યો હોવા અંગે પોતે હંમેશા સાચા જ હતા. હવે દરેક વ્યક્તિ ત્યાં સુધી કે કથિત શત્રુ પણ એમ કહેવા લાગ્યા છે...

વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈઝરે વુહાન લેબને પૈસા આપ્યા હતા? ચીનના વૈજ્ઞાનિક સાથેની ચેટ બહાર આવી

Bansari
દુનિયામાં કોરોના મહામારીનુ જ્યારથી આગમન થયુ ત્યારથી ચીનની વુહાન શહેરની લેબોરેટરી શંકાના ઘેરામાં છે. કોરોના વાયરસ આ લેબોરેટરીમાંથી જ બહાર ફેલાયો હોવાના સવાલો પણ ઉઠયા...

વુહાન લેબમાંથી લીક થયો કે પ્રાણીઓમાંથી આવ્યો? 90 દિવસમાં શોધી કાઢો કોરોના વાયરસ ક્યાંથી આવ્યો: બાઈડનનો ગુપ્તચર એજન્સીઓને નિર્દેશ

Bansari
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે ગુપ્તચર એજન્સીઓને કોવિડ-19 (કોરોના વાયરસ) મહામારીનું જન્મ સ્થાન શોધવા બમણો પ્રયત્ન કરવા નિર્દેશ આપ્યો હતો. બાઈડને એજન્સીઓને 90 દિવસની અંદર...

નેચરલ રીતે નથી પેદા થયો કોરોના વાયરસ : ડો ફાઉચીનો મોટો ખુલાસો, ચીનમાં શું થયું એની પણ તપાસ થવી જરૂરી

Bansari
છેલ્લા આશરે દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. આ વાયરસે કરોડો લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને લાખો જિંદગીઓનો ભોગ લીધો છે....

સ્ફોટક દાવો/ ચીને વુહાનની લેબમાં જ તૈયાર કર્યો કોરોના વાયરસ, ડ્રેગને દુનિયાભરમાં મહામારી ફેલાવવા કર્યા આવા અખતરાં

Bansari
સૌથી પહેલા ચીનમાં અને એ પછી આખી દુનિયામાં ફેલાયેલો કોરોના વાયરસ હજી પણ હાહાકાર મચાવી રહ્યુ છે. ભારત જેવા દેશો તો કોરોના વાયરસની બહુ મોટી...

લુચ્ચું ચીન ભરાશે/ વુહાન લેબમાંથી જ કોરોના વાયરસ લીક થયો, વિશ્વના ટોચના 18 વૈજ્ઞાનિકોએ કર્યો આ દાવો

Bansari
વિશ્વભરનાં લાખો લોકોનાં મોત માટે જવાબદાર કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? આ અંગે ચોક્કસપણે કોઈ જાણતું નથી, પરંતુ વિશ્વના ટોચના 18 વૈજ્ઞાાનિકોના ગૂ્રપે કહ્યું છે કે...

ડાર્ક મેટર / ચીને 3 વર્ષમાં 143 બિમારીઓ શોધી, વુહાન લેબમાં કોરોના વાઈરસ સાથે ચેડાંના પ્રયોગ

Bansari
ચીનની સૌથી વધુ સલામતી ધરાવતી વુહાનની લેબોરેટરીમાં ચામાચીડિયાઓની બીમારી પર અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકો પીપલ્સ લિબરેશન આર્મીના અધિકારીઓ સાથે પ્રાણીઓમાં વાઈરસની તપાસ કરવાના પ્રોજેક્ટ પર...

કોરોના મહામારી છુપાવવા ચીનની નવી ચાલ, વુહાન લેબે ગાયબ કરી દીધી વૈજ્ઞાનિકોની તસવીરો

Bansari
કોરોના વાયરસ મહામારીને લઇને દુનિયાભરમાં વિવાદો વચ્ચે ઘેરાયેલા ચીનના વુહાન ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજીએ પોતાની વેબસાઇટ પરથી લેબમાં કામ કરતાં વૈજ્ઞાનિકોની તસવીરો ડીલીટ કરી દીધી છે....

દુનિયામાં કાળ બનીને વરસેલો Corona શું વુહાનની લેબમાંથી ફેલાયો છે? ચીન ફગાવી રહ્યુ છે આ દાવાઓ

Ankita Trada
Corona વાઇરસની શરૂઆત ચીનથી થઇ હતી અને આજે તે વિશ્વના 188 થી વધુ દેશોમાં ફેલાઇ ચુક્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હાલ તે સંશોધન ચાલી રહ્યું...
Do NOT follow this link or you will be banned from the site!