GSTV
Home » WTO

Tag : WTO

WTOમાં અમેરિકા સામે ભારતની હાર : 700 કરોડ ડોલરની નિકાસ સબસિડી ગેરકાયદે

Mayur
અમેરિકાએ ભારતની નિકાસ પ્રોત્સાહક યોજનાઓને પડકારી હતી. એમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને અમેરિકાની તરફેણમાં ચુકાદો આપીને ભારતને નિયમોમાં ફેરફાર કરવાનું જણાવ્યું હતું. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ...

ચીન-ભારત હવે વિકાસશીલ નથી, WTOનો લાભ બંધ કરો: ટ્રમ્પ

Mayur
ભારત અને ચીન હવે વિકાસશીલ દેશો રહ્યાં નાૃથી અને અને તેઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુટીઓ)માં વિકાસશીલ દેશો તરીકેનો લાભ મેળવે તે યોગ્ય નાૃથી તેમ અમેરિકાના પ્રમુખ...

ટ્રમ્પે GSPનો દરજ્જો ખેંચી લેતાં ભારતે અમેરિકા સામે વળતા પ્રહારની કરી તૈયારી, WTOમાં લઇ જશે

Karan
આર્થિક મોરચે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપવામાં આવેલો જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ (GSP)નો દરજ્જો...

કપાસ ખેડૂતોના સબસિડીના અમેરિકાના દાવાનો ભારત કરશે વિરોધ

Yugal Shrivastava
ભારતમાં કપાસના ખેડૂતોને છેલ્લા 7 વર્ષોમાં ટ્રેડને પ્રભાવિત કરનારી સબસિડી આપવા માટે અમેરિકાના દાવાનો ભારત વિરોધ કરશે. વિકાસશીલ દેશોના ખેડૂતો માટે 10 ટકાની સબસિડીની મંજૂરી...

…તો અમેરિકા ડબલ્યૂટીઓમાંથી નીકળી જશે બહાર!

Arohi
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર નીકળવાની ધમકી આપી છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આના સંદર્ભે ધમકી આપી છે. બ્લૂમબર્ગ ન્યૂઝને આપેલા...

અમેરિકા ડબ્લ્યુટીઓથી અલગ નહીં થાય: ડોનાલ્ડ ટ્રમ્પ

Yugal Shrivastava
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડબલ્યૂટીઓમાંથી બહાર નીકળવાની યોજના પર કામ કરી રહ્યું હોવાનો ઈન્કાર કર્યો છે. જો કે ટ્રમ્પે અમેરિકા સાથે ઘણો ખરાબ વ્યવહાર...

અમેરિકાના ૫ગલાં સામે ભારત WTOમાં જશે : સ્ટીલ-એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર શુલ્ક વધારો

Vishal
સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડ્ક્ટ્સ પર અમેરિકા દ્વારા શુલ્ક વધારવાના પગલા વિરુદ્ધ ભારતનું વલણ આકરું છે. નવા નિયમથી યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને મેક્સિકોને છૂટ આપવામાં...

અમેરિકાને અફસોસ, ડબલ્યુટીઓમાં ચીનના પ્રવેશને ટેકો મહાભૂલ

Yugal Shrivastava
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ચીનની સદસ્યતાને સમર્થન આપવું પોતાની ભૂલ હોવાની અમેરિકાએ ટીપ્પણી કરી છે. 2001માં ડબલ્યૂટીઓમાં ચીનની સદસ્યતાને અમેરિકાએ સમર્થન આપ્યું હતું. ચીનની અર્થવ્યવસ્થાને ઉદાર,...
Do NOT follow this link or you will be banned from the site!