દુનિયામાં કોરોનાનો હાહાકાર/ કેસો 30 કરોડને પાર, કુલ મૃત્યુઆંક 54.75 લાખને પાર; અનેક દેશોએ નિયંત્રણો લાગુ કર્યા
કોરોના મહામારી આ વર્ષે ત્રીજા વર્ષમાં પ્રવેશી તે સાથે દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 30 કરોડનો આંક (300,559,516)પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક...