આખી દુનિયા ભય હેઠળ : અઠવાડિયામાં કોરોના કેસનો આંકડો 1 કરોડ સુધી પહોંચી જશે, પછી આવું થશે
વિશ્વ આરોગ્ય સંગઠન – વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ અનુમાન લગાવ્યું છે કે આવતા અઠવાડિયા સુધીમાં, વિશ્વમાં કોરોના વાયરસથી ચેપી લોકોની સંખ્યા એક કરોડ સુધી પહોંચી...