Archive

Tag: World Record

કુંભ મેળામાં ‘જય ગંગે’ થીમ પર વોલ પેઇન્ટીંગ, ગીનીઝ બુકમાં સ્થાન અપાયું

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં અનેક વિશ્વ રેકોર્ડ બન્યા છે. ગત એક ફેબ્રુઆરીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો. કુંભ મેળા ક્ષેત્રનાં સેક્ટર-1 માં હજારોની સંખ્યામાં આઠ કલાક સુધી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરીકોએ પેઇન્ટીંગ વોલ પર પોતાનાં હાથની…

આ યુવતીએ તેના શરીરના દરેક અંગો પર ચિતરાવ્યું છે ટેટૂ, બનાવ્યાં આ ખાસ વર્લ્ડ રેકોર્ડ

પોતાના શરીર પર ટેટૂ બનાવવુ એ આજે દરેકનો શોખ બની ગયો છે, પછી તે યુવક હોય કે યુવતી. એક આવી જ યુવતી છે 21 વર્ષીય તેજસ્વી પ્રભુલકર, જેનો શોખ છે પોતાના આખા શરીર પર ટેટૂ બનાવવાનો. પોતાના આ શોખને કારણે…

ના…ના! આ ભાઈ નેતા નથી… તો છે કોણ આ વ્યક્તિ જેણે ફક્ત ભાષણ આપીને પ્રસિદ્ધિ મેળવી?

હાલ સુધી સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ નેપાલના કેસી અનંતા નામે હતો પરંતુ હવે આ રેકોર્ડ ભારતના યતીન્દ્ર ચંદ્ર શુક્લાના નામે થઈ ગયો છે. ગયો રેકોર્ડ 90 કલાક 2 મિનિટને હતો પરંતુ યતીન્દ્રએ 91 કલાક ભાષણ આપીને આ રેકોર્ડ પોતાના નામે…

નાતાલાની પૂર્વ સંધ્યાએ ભારતની સૌથી મોટી ક્રિસમસ કેક અમદાવાદમાં બની, આ હતી વિશેષતા

નાતાલાની પૂર્વ સંધ્યાએ ભારતની સૌથી મોટી ક્રિસ્મસ કેક અમદાવાદમાં બનાવવામા આવી છે. 56 ફૂટ લાંબી અને 5 ફૂટ પહોળાઇ વાળી કેક, અમદાવાદના વન મોલમાં પ્રદર્શન માટે ખુલી મુકવામાં આવી હતી. 750 કિલો ગ્રામ વજન ધરાવતી આ કેક, વડોદરાની શેફ આનલ…

મળો વિશ્વનાં સૌથી વૃદ્ધ વાળંદને, 100 વર્ષથી લોકોનાં વાળ કાપે છે

ન્યૂયોર્કમાં એક વાળંદ ગ્રાહકને સ્માર્ટ લૂક આપવા માટે બપોરે 12 થી રાત્રે 8 વાગ્યા સુધી કામ કરે છે. આપણે એવે વિચાર આવે કે એમાં શું વિશેષ છે. પણ અહીં ગ્રાહકના વાળ કટિંગ કરનાર માણસ કોઈ યુવાન નથી પરંતુ 107 વર્ષનાં…

આ છોકરીએ તો મોદીજીનું પણ માથુ ભાંગ્યું, 29 વર્ષે ફરી લીધા આટલા દેશ કે…

ફરવાનો શોખ કોઈને ન હોય એવું તો ના જ બને. આજનાં સમયમાં મુસાફરી એક શોખ બની ગઈ છે. પરંતુ વિશ્વની મુસાફરી કરવા માટે એક છોકરીનો ગજબ શોખ સામે આવ્યો છે કે જે છોકરી ઘરની ચાર દિવાલોમાંથી બહાર આવીને સમગ્ર વિશ્વમાં…

મનુ-સૌરભે જુનિયર વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેળવ્યો, ટોટલ 11 મેડલ

યુવાન શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ શુક્રવારે 11મી એશિયન એયરગન ચેમ્પિયનશિપની 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમની ઇવેન્ટમાં નવા જુનિયર વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટુર્નામેન્ટના છેલ્લા દિવસે, ભારતીય જોડીએ ફાઈનલમાં ચાઇનીઝ જોડી વાંગ ઝિયાઓ અને હોંગ…

નાની દિવાળીના દિવસે યૂપીના અયોધ્યાના લોકોએ વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો, કુલ 3 લાખ…

નાની દિવાળીના દિવસે યૂપીના અયોધ્યામાં લોકોએ એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો. દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જુંગ સુક અને સીએમ યોગીની ઉપસ્થિતિમાં સરયૂ નદીના કિનારે એક સાથે ત્રણ લાખ દીવડાઓને પ્રજ્જવલિત કર્યા છે. જે પોતાનામાં એક નવો વિશ્વ રેકોર્ડ બની…

વિદ્યાર્થીએ 38,417 ફિંગરપ્રિન્ટથી લખી હનુમાન ચાલીસા, વિશ્વ રેકોર્ડમાં નોંધાશે નામ

મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠની વિદ્યાર્થીની નેહા સિંઘે ફરીવાર વિશ્વમાં વિક્રમ સ્થાપીને કાશીના નામમાં વધારો કર્યો છે. નેહાએ 38417 આંગળીઓના ચિહ્નથી સંપૂર્ણ હનુમાન ચાલીસા લખી છે અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 449 ફીટ કાપડ પર, નેહાએ ફિંગરપ્રિન્ટ્સ સાથે સંપૂર્ણ હનુમાન ચાલીસા…

સુરતીઓનો અનોખો મોદી પ્રેમ: જન્મદિવસે એવી ગીફ્ટ આપશે કે વિશ્વ રેકોર્ડ નોંધાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પર સુરતમાં વિશ્વની સૌથી લાંબી અને વજનદાર કેક કાપવામાં આવશે. એક બેકરી દ્વારા પીએમ મોદીના 68માં જન્મદિન પર શહેરના 6800 કિલોની 680 ફૂટ લાંબી કેક કાપવામાં આવશે જેને 68000 લોકો કેકની મજા માનશે. 17મી સેપ્ટમ્બરના રોજ…

ક્રિકેટમાં ભારતના આ ખેલાડીઓનો રેકોર્ડ તોડવો લોઢાના ચણા ચાવવા બરાબરનું કામ

સ્પોર્ટસની દુનિયામાં રેકોર્ડ સર્જાવા અને તૂટવા માટે બન્યા હોય છે. ક્રિકેટ ભારતની સૌથી લોકપ્રિય રમત છે અને મોટાભાગના રેકોર્ડ ભારતીયોના નામે છે. ત્યારે આ રેકોર્ડની વચ્ચે આજે અમે તમને કેટલાક એવા રેકોર્ડ જણાવીશું જે અન્ય ક્રિકેટરો માટે તોડવા કપરા ચઢાણ…