ઈન્ડોનેશિયાએ ખાદ્યતેલ અને કાચામાલની તમામ નિકાસો પર મુક્યો પ્રતિબંધ, ઉંચા ફુગાવા અને ઘરઆંગણે અછતને પગલે લેવાયો નિર્ણય
વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક ઈન્ડોનેશિયાએ ઘર આંગણે ખાદ્યતેલોની અછત અને ફુગાવાના કારણે ભાવો ભડકે બળતાં લોકોના રસ્તા પર ઊતરી આવી આંદોલનને પગલે હવે...