ભારત બાયોટેકને ઝટકો! WHO એ કોરોના સામેની રસી કોવેક્સિનના પુરવઠા પર લગાવી રોક, જણાવ્યા આ કારણો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ભારત બાયોટેકની કોરોના સામેની રસી કોવેક્સિન (Covaxin)ના પુરવઠા પર રોક લગાવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ અંગે જાણકારી આપતા કહ્યું કે,...