એન્વાયર્મેન્ટ રિસ્ક/ પર્યાવરણને જોખમો ધરાવતા શહેરોમાં રાજધાની દિલ્હી બીજા નંબરે, 100માં ભારતના આટલા શહેરો સામેલ
દુનિયાભરના શહેરો પર્યાવરણને લગતાં જોખમો સામે લડી રહ્યા છે. પર્યાવરણની દૃષ્ટિએ દુનિયાના સૌથી જોખમી ૧૦૦ શહેરમાં ભારતના ૪૩ શહેરોનો સમાવેશ થાય છે. ભારતના મોટાભાગના શહેરોમાં...