Archive

Tag: World Cup 2019

મિશન વર્લ્ડ કપ: ચોથા ક્રમ માટે આ છે દાવેદારો

વર્લ્ડ કપ મિશનની તૈયારીઓમાં જોડાયેલી ટીમ ઈન્ડિયા હજી પણ પોતાના બેટિંગ ઑર્ડરમાં ચોથા ક્રમની પોઝીશન પર ઉપયોગી બેટ્સમેનના સંશોધનમાં જોડાયેલી છે. વર્લ્ડ કપ પહેલા ટીમના ખેલાડી ભલે અત્યારે ઘરેલૂ ટી-20 ક્રિકેટ લીગ IPLમાં રમતા રહેશે. પરંતુ આ દરમ્યાન ટીમની થિંક…

વિશ્વ કપ પહેલા ભારતીય ટીમની કીટ બેગમાં મજબૂતાઈ પણ અને મજબૂરી પણ!

એક સમય હતો કે ભારતીય ટીમ પાસે અમુક મજબૂત વિકલ્પ ન હતા એટલે મજબૂરી હતી. 2003ના વિશ્વ કપને યાદ કરીએ તો બેટિંગ લાઈનઅપ સ્ટ્રોંગ કરવા માટે ખુદ રાહુલ દ્રવિડને વિકેટકીપરની જવાબદારી સોંપાઈ, ટીમ ઈન્ડિયા 20 વર્ષ બાદ વિશ્વ કપના ફાઈનલમાં…

ધોની વગર ખરેખર ‘અધૂરો’ છે કોહલી? ભારતની શરમજનક હાર બાદ ઉઠ્યા સવાલ

વર્લ્ડ કપની તૈયારીઓને લઇને ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં બુધવારે થયેલી અંતિમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ફક્ત ટીમ ઇન્ડિયાને જ નથી હરાવી પરંતુ સીરીઝ 3-2થી પોતાના નામે પણ કરી છે. તેની પહેલા ટી-20 સીરીઝમાં પણ નિરાશા હાથે લાગી હતી….

વર્લ્ડ કપ પહેલાં દરેક વિકલ્પને અજમાવવા માંગીએ છીએ: બોલિંગ કોચ અરૂણ

ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે વર્લ્ડ કપ પહેલા અંતિમ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પ્રયોગ ચાલુ રાખવાના સંકેત આપતા મંગળવારે કહ્યું કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બુધવારની મેચમાં દરેક વિકલ્પને અજમાવશે. અરૂણે પાંચમા અને નિર્ણાયક વન-ડેની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથે કહ્યું,…

INDvAUS: શું ધોનીએ રાંચીમાં રમી અંતિમ વન ડે? આગામી 2 મેચમાંથી કરાયો બહાર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વે કેપ્ટન મેહન્દ્ર સિંહ ધોનીને ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. શુક્રવારે રાંચી વન ડેમાં 32 રને ભારતની હાર બાદ ટીમના કોચ સંજય બાગડે ધોનીને આરામ આપવા અંગે જાણકારી આપી છે. પાંચ મેચની વન…

વિશ્વ કપ ટીમમાં ધોનીનું હોવુ મહત્વપૂર્ણ, 5મા ક્રમે કરે બેટિંગ: રૈના

ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ કહ્યું કે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફિનિશર છે અને વિશ્વ કપમાં ભારતના મધ્યક્રમમાં તેમનુ હોવુ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમનારા…

ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ બ્લૂ જ શા માટે? દેશના ત્રિરંગામાં છુપાયું છે રહસ્ય

ભારતીય ટીમની વર્લ્ડ કપ 2019ની જર્સી શુક્રવારે લૉન્ચ કરવામાં આવી અને આ અવસરે પૂર્વ કેપ્ટન એમએસ દોની, વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી, ટેસ્ટ વાઇસ કેપ્ટન આજિંક્ય રહાણે અને યુવા બેટ્સમેન પૃથ્વી શૉ પણ હાજર રહ્યાં હતાં. ટીમ ઇન્ડિયાની જર્સી ખૂબ જ…

World Cupમાં આ ખાસ જર્સી સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા, ધોની-કોહલીએ કરી લૉન્ચ

ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હવે માત્ર 100 દિવસનો સમય બાકી છે અને તેના માટે તમામ ટીમે જોર શોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમનો ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્સાહ વધારવા માટે નવી જર્સી લૉન્ચ કરી દેવામાં આવી છે, જે ટૂર્નામેન્ટમાં…

પૂર્વ ક્રિકેટરે કહ્યું, ક્રિકેટની દુનિયામાં પાકિસ્તાનને અલગ પાડી દેવુ જોઈએ

ભારતીય ટીમના કેટલાંક પૂર્વ ક્રિકેટરો અને બીસીસીઆઈના અધિકારીઓએ આગામી વિશ્વ કપમાં પાકિસ્તાન સામે યોજાનારી મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ નાપાક પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયમાંથી અલગ પાડી દેવુ જોઈએ. જોકે, વિશ્વ કપ મેચનો…

World Cup 2019: પાકિસ્તાન સાથે મેચ રમવા અંગે કોહલીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું-દેશ પહેલા છે

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના સવાલપર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના વલણ અંગે સ્પષ્ટતા કરી છે. #WATCH Virat Kohli on Ind Vs Pak in World Cup says, "Our sincere condolences to the families of CRPF soldiers…

પાકિસ્તાનને મેદાન-એ-જંગમાં આપો કારમો પરાજય, ફ્રીમાં મેચ ના જીતવા દો

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આત્મઘાતી આતંકી હૂમલા બાદ ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની વન ડે ન રમવી જોઈએ તેવી માગ પ્રબળ બનતી જાય છે. જોકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બેટ્સમેન સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે, જો વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે નહિ…

પાકિસ્તાન સામે રમવું કે નહી? BCCIએ સરકાર પર છોડ્યો નિર્ણય, IPLની ઓપનિંગ સેરેમની રદ્દ

પાકિસ્તાન સામે વર્લ્ડ કપ રમવાને લઇને બીસીસીઆઇ અને સીઓએની બેઠકમાં આ મુદ્દે કોઇ નિર્ણય લેવાયો નથી. બેઠક બાદ સીઓએએ જણાવ્યું કે બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય સુધી પહોંચી શકાયું નથી. જો કે બીસીસીઆઇએ આઇસીસીને આ…

ભારતે તો રાજકીય લાભ માટે…આ શું બોલી ગયો પાક કેપ્ટન સરફરાઝ

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધો તોડવાની માંગ વચ્ચે પાડોશી દેશની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદનું નિવેદન સામે આવ્યું છે. સરફરાઝે કહ્યું કે પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની મેચ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રમાવી જ જોઇએ….

હવે પાકિસ્તાનને ફરીથી હરાવવાનો સમય આવી ગયો છે, માસ્ટર બ્લાસ્ટર ઇચ્છે છે વર્લ્ડ કપમાં થાય જંગ

દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે શુક્રવારે જણાવ્યું કે તેમણે આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે નહી રમીને તેમણે 2 પોઇન્ટ્સ ગુમાવવા પરવડે તેમ નથી. કારણ કે તેનાથી ક્રિકેટ મહાકુંભમાં આ કટ્ટર હરિફને જ ફાયદો થશે. તેંડુલકરે પણ સુનીલ ગાવાસ્કરના વિચારોનું સમર્થન કરતાં…

પાકિસ્તાન સામે મેચ રમ્યા વિના જ હારી જવું આત્મસમર્પણ કરતાં પણ બદતર હશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ મામલે દેશભરમાં રાજનીતિ તેજ  થઈ છે. કોંગ્રેસ  નેતા શશી થરૂરે પાકિસ્તાન સાથે વર્લ્ડ કપની મેચ રમવાના પક્ષમાં નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, કારગિલ યુદ્ધ દરમ્યાન ભારતે પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી….

પાકિસ્તાને ઘેરવા ભારતે બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, વર્લ્ડકપ 2019માં પાકિસ્તાનને બૅન કરવાની તૈયારી

ભારતીય ક્રિકેટમા આગવું સ્થાન ધરાવતી મુંબઈની ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા અને ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંઘે બીસીસીઆઇને અપીલ કરી છે કે, તેઓ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં રમવા ન ઉતારે. ભારતીય નાગરિકોના વિવિધ જુથોમાં પણ પાકિસ્તાન સામેની વર્લ્ડ…

હવે અહીંથી પણ પાકિસ્તાની ક્રિકેટરોને દેખાડાયો બહારનો રસ્તો, બદલાની આગમાં સળગી રહ્યો છે દેશ

પુલવામા આતંકી હુમલાની અસર સરહદ ઉપરાંત ખેલના મેદાન પર પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યના અનેક અલગ-અલગ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં પાકિસ્તાની ક્રિકેટર્સની તસવીરો હટાવી ચુક્યા છે. આ જ કડીમાં હલે કર્ણાટક એસોસિએશનનું નામ પણ જોડાયું છે. કર્ણાટક…

World Cup 2019: ભારત-પાકિસ્તાન મેચમાં નહી થાય બદલાવ, પુલવામા હુમલા બાદ ICCએ આપ્યાં આ સંકેત

પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં લેતાં વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે જણાવ્યું કે તેમને નથી લાગતું કે 30 મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપના કાર્યક્રમમાં કોઇ બદલાવ થશે. આ મામલે…

વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનનો બહિષ્કાર કરે ભારત, પુલવામા હુમલા બાદ ભડક્યો ભજ્જી

ટર્બનેટરના નામે જાણીતા દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે ભારતે પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં લેતા આગામી વન ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ મેત ન રમવી જોઇએ. હરભજન સિંહે કહ્યું કે ભારત જો 16 જૂને માનચેસ્ટરમાં પાકિસ્તાન સામે રમાનાર…

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચના નક્કી કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં

પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચને લઇને ચાલી રહેલી અટકળોની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) મંગળવારે કહ્યું કે તેમને લાગતુ નથી કે 30મેથી પ્રારંભ થઈ રહેલા વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર થશે. આતંકી હુમલાને ધ્યાનમાં…

પાકિસ્તાનને વધુ એક ઝટકો, વર્લ્ડ કપમાં પાક સામેની મેચ નહી રમે ટીમ ઇન્ડિયા!

આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર આસીસી વર્લ્ડ કપ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર સંકટના વાદળ છવાયા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચ પર પ્રશ્નાર્થ છે. ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાથી ઇનકાર કરી…

ક્રિકેટ ફેન્સને લાગશે મોટો ઝટકો, વર્લ્ડકપ બાદ આ ધાકડ ખેલાડી વન ડે ક્રિકેટને કહેશે અલવિદા

વેસ્ટ ઇન્ડીઝના ધાકડ બેટ્સમેન ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. જણાવી દઇ કે 2019માં રમાનાર વર્લ્ડ કપ બાદ ગેલ સન્યાસ લેશે. આ ઘોષણા બાદ તેમના ફેન્સને આંચકો જરૂર લાગશે કારણે તે હવે આ ધાકડ…

World Cup 2019: વિશ્વ વિેજેતા બનવા ‘ધોની’એ કરવું પડશે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ભરપૂર પ્રશંસા કરી છે. એક ઇન્ટરવ્યુમાં શેન વોર્ને એમએસ ધોનીને ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ જરૂરી ખેલાડી ગણાવ્યો. શેન વોર્ને જણાવ્યું કે જો ભારતને વર્લ્ડકપ જીતવો હશે…

‘વિશ્વ કપમાં ભારતીય ટીમથી હારવાનું કલંક ધોઈ શકે છે પાકિસ્તાન’

વિશ્વ કપમાં અત્યાર સુધી છ વખત ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થયો છે અને દરેક વખતે ભારતીય ટીમ જીતી છે. હવે બંને ટીમો 16 જૂને ક્રિકેટના આ મહાકુંભમાં આમને-સામને આવશે. 30મેથી પ્રારંભ થતા આ વિશ્વ કપને લઇને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઈન…

કોહલી શા માટે છે ક્રિકેટની દુનિયામાં સૌકોઇની પહેલી પસંદ, આ છે કારણ

રાજસ્થાન રૉયલ્સને પોતાની કેપ્ટન્લીમા ઇન્ડીયન પ્રિમિયર લીગનો પહેલો ખિતાબ અપાવનાર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ શેન વોર્ને કહ્યું કે તેને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ ખૂબ જ પસંદ છે અને તે તેના મોટા પ્રશંસક છે. તેમણે ભારતીય કેપ્ટન વિશે કહ્યું કે તેને જેમાં…

World Cup 2019 : વર્લ્ડ કપમાં કોહલીને છે ધોનીની જરૂર, આ દિગ્ગજ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

અનુભવી ક્રિકેટર યુવરાજ સિંહે જણાવ્યું કે ભારતીય ટીમના વર્લ્ડકપ પ્રદર્શનને ધ્યાનમાં લેતાં મહેન્દ્ર સિંહ ધોનીની હાજરી મહત્વપૂર્ણ છે. કારણ કે તે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી માટે માર્ગદર્શક છે અને નિર્ણય લેવામાં તે મહત્વની ભુમિકા ભજવે છે. ફોર્મને લઇને ધોનીના ટીમમાં…

હવે ફિંગર સ્પિનરોએ વિશિષ્ટ કરવાની જરૂર: હરભજન સિંહ

દિગ્ગજ ઑફ સ્પિનર હરભજન સિંહનો અંદાજ છે કે રવિન્દ્ર જાડેજાના ઑલરાઉન્ડર કૌશલ્યને કારણે વર્લ્ડ કપની ટીમમાં તેમની પાસે સ્થાન બનાવવાની તક છે. પરંતુ ફક્ત ફિંગર સ્પિનર તરીકે ટીમમાં ટીમમાં સ્થાન જાળવવા માટે તેમને થોડો ફેરફાર કરવો પડશે. કલાઈના સ્પિનરો કુલદીપ…

World cup 2019 : ભારત જ છે ખિતાબનું પ્રબળ દાવેદાર, યોગ્ય સમયે કરશે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ઈન્ડિયા-એનો કોચ રાહુલ દ્રવિડ માને છે કે, ચાલુ વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવા માટે ભારત ફેવરિટ છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરની સફળતાની સાથે એ સાબિત કરી દીધું છે કે,તે ફરી વખત વિશ્વ વિજેતા બનવા માટે…

વર્લ્ડકપ 2019 : ટીમ ઇન્ડિયાની થશે અગ્નિપરીક્ષા, ભારત-પાકિસ્તાન પર દુનિયાભરની નજર

વર્લ્ડ કપ 2019નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જેમ જેમ ક્રિકેટનો આ મહાકુંભ શરૂ થવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અટકળોનું બજાર ગરમ થઇ રહ્યું છે. હાલમાં જ આઇસીસીના સીઇઓ ડેવિડ રિચર્ડસને ટીમ ઇન્ડિયાને આ મહાકુંભમાં જીતની દાવેદર…

સુરેશ રૈના એક માત્ર એવો ખેલાડી કે જેણે વન્ડે, ટી-20 અને ટેસ્ટમાં…

સુરેશ રૈનાનો આજે 32મો જન્મદિવસ છે. જન્મદિવસ પર બધા ક્રિકેટરો સોશિયલ મીડિયા પર તેમને વિશ કરી રહ્યાં છે. સુરેશ રૈનાનો જન્મ 27 નવેમ્બર, 1986ના રોજ મુરાદનગરમાં થયો હતો. સુરેશ રૈના ઝડપી ફાસ્ટ બેટ્સમેન તરીકે ઓળખાય છે. તેઓએ દરેક પ્રકારનાં મેચમાં…