દેશમાં રોજગાર વધારવા મોદી સરકારનો નવો પ્લાન, 40 કરોડથી વધારે કારીગરોની બદલાશે જિંદગી
દેશમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી છે. સામાજિક સુરક્ષા સંહિતના આગામી વર્ષે 1 એપ્રિલથી લાગુ થવાની આશા છે....