સચીન પાયલોટને પ્રમુખ પદેથી ગડગડીયું આપ્યા બાદ નારાજ 59 કાર્યકરો રાજીનામાં આપ્યા
રાજસ્થાનમાં કોંગ્રેસના સચીન પાયલોટ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. પ્રદેશ પ્રમુખ થઈને ભાજપની મદદથી ધારાસભ્યોને રૂ.25 કરોડમાં ખરીદીને સરકાર તોડવા પાયલોટ નિકળ્યા હતા. બુધવારે કોંગ્રેસના...