ગજબ! વડોદરાના ગુજરાતની કલાકારને મળ્યું સન્માન, સ્વર્ગીય ભૂપેન ખખ્ખરનું ચિત્ર 18.81 કરોડમાં વેચાયું
વડોદરાને ગુજરાતની કલાની રાજધાની કહેવામાં આવે છે. કોરોના સંક્રમણ બાદ મંદીમાંથી બહાર આવેલા કલા જગતમાં વડોદરા પોતાની હાજરી પુરાવી રહ્યું છે. શહેરના એક ચિત્રકાર સ્વર્ગીય...