IPL 2022 / સનરાઈઝર્સ હૈદરાબાદે બેંગ્લોરને કચડીને સતત પાંચમી મેચ જીતી, આખી ટીમ 68 રનમાં ખખડી
ઈન્ડિયન પ્રિમીયર લીગમાં આજે બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે...