અમદાવાદ / મહિલા દિવસ નિમિત્તે એમ્પાવરમેન્ટ વોકનું કરાયું આયોજન, વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્યએ કાર્યક્રમનું કર્યું ઉદ્ઘાટન
આંતરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં અમદાવાદમાં અનેક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાંથી એક હતો એમ્પાવરમેન્ટ વોક. નેશનલ ડાયરેક્ટ ટેક્સ એકેડીમી દ્વારા આયોજીત આ કાર્યક્રમનું ઉદ્ધઘાટન સ્પીકર...