અમદાવાદમાં પરિણાતાના મોત મામલે પરિવારે લાશ સ્વિકારવાનો કર્યો ઈન્કાર, કરી આ માંગ
અમદાવાદના ચાંદખેડામા ૨૫ વર્ષની પરિણીતાના આત્મહત્યા બાબતે પિયર પક્ષના પરિજનોએ શંકા વ્યક્ત કરીને લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. છ માસ પહેલા છૂટાછેડા થયેલી યુવતી ફરીથી...