Archive

Tag: Woman

22 વર્ષની મહિલાએ 17 વર્ષના છોકરા સાથે રાખ્યા સેક્સ સંબંધો, બાદમાં એવું થયું કે…

તમને વાંચીને જરા અજીબ લાગશે તેવો એક કિસ્સો બહાર આવ્યો છે. નાની ઉંમરમાં પણ આ પ્રકારની હદ સુધી કેવી રીતે જવાય એ વાંચીને જ આપ નક્કી કરશો. એક 22 વર્ષની મહિલાને 17 વર્ષના છોકરા સાથે શારિરીક સંબંધોના આરોપમાં પોક્સો એક્ટ…

વૃદ્ધાના મોત બાદ અંતિમ વિધિ માટે ગ્રામજનો અને પુત્ર આવી ગયા આમને સામને, કારણ હતું કંઈક આવું

વલસાડના ધરમપુર તાલુકામાં આવેલા રાજપુરી જંગલ ગામે 62 વર્ષીય વૃદ્ધનું ગઈકાલે સાંજે હૃદય રોગથી મોત થયુ હતુ. ત્યારબાદ તેની અંતિમ વિધિ માટે ગ્રામજનો અને પુત્ર આમને સામને આવી ગયા હતા. જેથી મૃતકની લાશ બપોર સુધી અંતિમ વિધિ વગર રઝળી હતી….

ત્રણ દિવસથી પિયર પક્ષ તપાસ કરી રહ્યું હતુ આ મહીલાની, કુવાના કાંઠેથી મળી લાશ

સુરેન્દ્રનગરના ચોટીલાના નાના પાળીયાદ ગામે પરિણીતાની લાશ મળી હતી. મરનાર મહિલાના ભાઈ અને તેના પતિએ માર માર્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણ દિવસથી ગુમ પરિણીતાની પિયર પક્ષે શોધખોળ શરૂ કરતા કુવાના કાંઠેથી લાશ મળી હતી. મૃતક…

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં દેખાવો અને હંગામાનો ઘટનાક્રમ યથાવત્

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં દેખાવો અને હંગામાનો ઘટનાક્રમ યથાવત છે. સબરીમાલા મંદિરમાં સોમવારે એક મહિલાની એન્ટ્રીના અહેવાલ બાદ હંગામો શરૂ થઈ ગયો હતો. મહિલાની ઉંમરને લઈને ગુંચવાડો સર્જાયો હતો. જેને કારણે દેખાવકારો અને અહીં તેનાત પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું….

પત્નીના અન્ય પુરૂષ સાથે અાડાસંબંધો હોવાના વહેમમાં પતિએ અેવું કર્યું કે તમે ફિટકાર વરસાવશો

પત્નીના અન્ય પુરુષ સાથે આડા સબંધની શંકાએ પતિએ લાકડીના ફટકા મારી અને પત્નીની કરપીણ હત્યા કરી હતી. આ મામલે જવાહરનગર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી.  વડોદરાના ઉંડેરા નજીક આવેલી ગંગા નગર વસાહતમાં રહેતા દિલીપભાઈ ખેરનાર નોકરી કરે છે. તેઓની…

ભાવનગર ITIમાં નોકરી કરતી મહિલાને પ્રિન્સીપાલે કર્યા અડપલાં, ચેમ્બરમાં વારંવાર કરતા હતા આવું…

ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી મહિલા આઈ.ટી.આઈમાં કામ કરતી એક મહિલા કર્મચારીએ આઈટીઆઈના પ્રિન્સીપાલ સામે શારીરિક અડપલા કરી અભદ્ર માંગણી કરવાની ફરિયાદ દાખલ કરાઇ હતી. ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી મહિલા આઈ.ટી.આઈ બેના પ્રિન્સીપાલ મનોજ ધાંધલિયા સામે આ ફરિયાદ દાખલ થઇ…

પુત્રએ માતાને ભેટમાં આપ્યો સ્માર્ટફોન, મહિલાને યુવક સાથે થયો પ્રેમ અને પછી…

ઘણી વખત એવુ લાગે છે કે સોશિયલ મીડિયા એડવાન્સ નહીં વધુ એડવાન્સ થઈ રહ્યું છે. એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના મોદીનગર વિસ્તારમાં એક 50 વર્ષિય મહિલાનો 20 વર્ષના યુવકની સાથે પ્રેમ પ્રસંગ શરૂ થયો છે. એટલું જ…

પેટીએમના માલિકનો પર્સનલ ડેટા ચોરી કરી 20 કરોડની મગાઈ ખંડણી, થાઇલેન્ડથી કરાયો ફોન

પેટીએમના માલિક વિજય શેખર શર્માના પર્સનલ ડેટા ચોરીને 20 કરોડ રૂપિયાની માગણી કરવાનો મામલો સામે આવ્યો છે. વિજય શેખર શર્માના અંગત ડેટા કંપનીના જ ત્રણ કર્મચારીઓએ ચોરી કર્યા હતા અને બાદમાં તેમને બ્લેકમેલ કર્યા હતા. આના સંદર્ભે નોઈડાના સેક્ટર-વીસમાં ફરિયાદ…

જલપાઈગુડીમાં મહિલા સાથે બળાત્કાર, ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નખાયો

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રાજધાની દિલ્હી જેવો નિર્ભયા બળાત્કાર કેસ સામે આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જમીનના વિવાદના કેસમાં અહીંની એક મહિલા પર તેના જ સંબંધીએ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર પછી તેણે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાંખીને મહિલા સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક…

તમિલનાડુમાં શહીદ ભગતસિંહની જયંતી મનાવવાને કારણે સરકારી કોલેજે વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કર

તમિલનાડુના કોયમ્બતૂર જિલ્લામાં શહીદ ભગતસિંહની જયંતી મનાવવાને કારણે એક સરકારી કોલેજે એક વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીએ પોતાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના દમનરૂપ ગણાવી છે. અધિકારીઓએ ક્હ્યુ છે કે પ્રિન્સિપાલની મંજૂરી વગર સરકારી કલા અને વિજ્ઞાન મહાવિદ્યાલયના પરિસરમાં…

આયુર્વેદિક ક્લિનિકના નામે વિકૃતતા સંતોષતા ડિંડોલીના તબીબના કેસમાં પોલીસની ભૂંડીભૂમિકા

સુરતના ડિંડોલીમાં પરીણિતાની ક્લિપિંગ બનાવવાના મામલે ઝડપાયેલા થેરાપીસ્ટને બચાવવા પોલીસની ભૂંડી કામગીરીનો આક્ષેપ લાગ્યો છે. અશ્લિલ ક્લિપિંગ કાંડમાં પીડિત મહિલાએ ડિડોલીના પીઆઈ પર આરોપ લગાવતા કહ્યુ છે કે તેઓ આરોપી પર મહેરબાન હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આયુર્વેદિક ક્લિનિકના નામે પોતાની…

અહીં ખુલ્લામાં શૌચ કરવા મહિલાઓ મજબૂર, જાણો શું છે કહાની

સ્માર્ટ સિટી બનવા હરણફાળ ભરી રહેલું અમદાવાદ સિક્કાની બે બાજુ જેવું છે. એક બાજુ મેટ્રો ટ્રેન સહિતના વિકાસના કામો પૂરઝડપે ચાલી રહ્યાં છે તો કેટલાક વિસ્તાર એવા છે, જ્યાં સ્થાનિકો માટે શૌચાલયની પ્રાથમિક સુવિધા પણ નથી. સરખેજ વિસ્તારમાં શૌચાલયો તો…

આ આધુનિક ટેકનોલોજીની મદદથી 18 કરોડ મહિલાઓની નોકરીઓ જોખમમાં

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે (આઈએમએફ) મંગળવારે ચેતવણી આપી છે કે ઓટોમેશન જેવી નવી ટેકનોલોજીથી વૈશ્વિક સ્તર પર મહિલાઓ સાથે જોડાયેલી લગભગ 18 કરોડ નોકરીઓ જોખમમાં છે. આઈએમએફે વિશ્વભરના નેતાઓને વિનંતી કરી છે કે તેઓ મહિલાઓને જરૂરી કૌશલ્ય પ્રદાન કરે. ઉંચ્ચ સ્તરના પદો…

સુરતના પીએસઆઇ એમ.પી.લિંબાસિયાએ પોલીસની આબરૂ કરી ધૂળધાણી

સુરત પોલીસની આબરૂ બદસૂરત થાય. સુરત પોલીસની આબરૂ ધૂળધાણી થાય તેવી એક ઘટના ડિંડોલી વિસ્તારમાં બની છે. સુરત પોલીસ કંટ્રોલરૂમના પીએસઆઇ એમ.પી.લિંબાસિયા ઉમિયા નગરમાં પહોંચ્યા તેમની સાથે એક યુવતી હોવાનો સ્થાનિકોનો દાવો છે. પીએસઆઇ સાહેબ એપાર્ટમેન્ટના બીજા માળે આ યુવતી…

આજે સુપ્રીમકોર્ટ સ્વાભિચારી પત્ની પર પતિની જેમાં ગુનાહિત કેસ દાખલ કરવાના મુદ્દે આપશે ચુકાદો

સ્વાભિચારી પત્ની પર પતિની જેમાં ગુનાહિત કેસ દાખલ કરવાના મુદ્દે આજે સુપ્રીમકોર્ટ મહત્વનો ચુકાદો આપશે. પત્ની જો બીજા પરણીત પુરુષ સાથે ગેરકાયદે સંબંધ બનાવે તો તેના પર આઈપીસી કલમ 497 અંતર્ગત ગુનાહિત કેસ દાખલ કરવો જોઈએ કે નહી તેના પર…

અમેરિકાની બુક અેડી ભારતીય ચા વેચીને બની ગઈ મિલિયોનર

આદુવાળી ચા ભારતના દરેક ખુણે મળે છે, પરંતુ ધીમે ધીમે આ પીણાએ પશ્ચિમમાં પણ તેની જગ્યાને મજબૂત બનાવી છે. કોફી પ્રિય દેશ અમેરિકામાં તેને એટલી પસંદ કરવામાં આવી છે કે સ્ત્રી તેને વેચીને મિલિયોનેર બની ગઈ છે. હા, અમેરિકાની બ્રુક…

પત્ની સાથે ઝઘડા બાદ પતિએ કરી કીસ, પત્નીએ એવું કર્યું કે હવે પતિ ક્યારેય ઝઘડી નહીં શકે

પતિ પત્નીનાં ઝઘડા અવારનવાર સામે આવતા હોય છે. રણહોલા વિસ્તારમાં, એક મહિલાએ તેમનાં પતિની જીભને દાંતોથી કાપી નાખી. પોલીસે સારવાર માટે પતિને હોસ્પિટલે પહોંચાડ્યો હતો. તેમજ આરોપી મહિલા સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી…

VIDEO : મણિનગર સ્ટેશન પર મહિલાને પોલીસ ઓફિસરે મોતના મુખમાંથી બચાવી

કહેવાય છે કે જેનું આયુષ્ય લાંબુ જ છે તેને કોઇ મારી શકતું નથી. ભલે મોટી મુસિબત આવે પણ તેમાંથી હેમખેમ પાર ઉતરી જ જવાતું હોય છે. આવું જ આજે બન્યુ અમદાવાદના મણિનગર સ્ટેશન પર. જયાં એક મહિલા રેલવ સ્ટેશન પર…

પોલીસ છાવણીમાં ફેરવાયું નવું સચિવાલય, સરકાર મહિલાઅોથી ડરી

આજે પાટનગર ગાંધીનગરમાં આશાવર્કર મહિલાઓ પોતાની વિવિધ માંગને લઈને સચિવાલય પાસે ઉગ્ર રજૂઆત કરવાની છે ત્યારે સચિવાલય પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. નવા સચિવાયના સરદાર ભવન ગેટ ખાતે પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આશા વર્કર મહિલાઓ સચિવાલયમાં પ્રવેશ…

અમદાવાદ : મોકલતો હતો અશ્લીલ મેસેજ, કોર્ટે જે શરત પર છોડ્યો જાણીને વિશ્વાસ નહીં થાય

હવે સ્માર્ટફોનનો ઉપયોગ ના કરતો અા કહેવાથી શું તે ફોનનો ઉપયોગ નહીં કરે. કોઈ તેની પાછળ રહેશે કે તે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે કે નહીં પણ અા જ પ્રકારનો અજીબો ગરીબ કિસ્સો બન્યો છે ગુજરાતના અમદાવાદમાં. જેમાં અેક મહિલાને અશ્લિલ…

સાપને વાઇનમાં ડૂબાડી પિવાથી અાવે છે જવાની, મહિલાઅે સાપને મગાવ્યો અોનલાઇન પણ…

અેક ચીની મહિલાઅે જુવાની પરત મેળવવા કરેલો પ્રયોગ તેણે ભારે પડી ગયો છે. અા પ્રયોગમાં અેક અલગ પ્રજાતિના સાપની જરૂર હતી. જે માટે મહિલાઅે અા સાપની શોધખોળ અોનલાઇન કરતાં તેણે અા સાપને અોનલાઇન મગાવ્યો હતો. જોકે, મહિલા પ્રયોગ કરે તે…

બારડોલીઃ પોતાને પોલિસ ગણાવી મહિલાઓને લૂંટતી ગેંગના ચાર લોકોની ઘરપકડ

સુરત ગ્રામ્ય પોલિસે એક ઇરાની ગેંગને જબ્બે કરી છે. પકડાયેલ ગુનેગારો પાસેથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ ગેંગ પોતાને પોલિસ તરીકે જણાવીને હાથચાલાકી કરીને મહિલાઓના સોના-ચાંદીના દાગીના પડાવી લઇને ફરાર થઇ જતા હતાં. આ ચાર દેખાતા શખ્સોએ…

આત્મહત્યાનો પ્રયાસ કરનાર પીડિત મહિલાએ આ આક્ષેપો કર્યા

પાટણની એક મહિલાએ ગાંધીનગર સચિવાલયના ગેટ નંબર એક પાસે ઝેરી દ્રવ્ય પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. મહિલાને તાત્કાલિક સિવિલમાં સારવાર માટે ખસેડાઇ છે. શાંતાબેન ભરવાડના નામની આ મહિલાના પતિ ગોપાલ ભરવાડની વાત માનીએ તો પાટણ…

અમદાવાદમાં યુવતી સાથે કારમાં ગેંગરેપ : બળાત્કારની વીડિયો ક્લિપ ઉતારી, ગુપ્તાંગમાં લાકડી નાખી

ગુજરાતમાં હવે મહિલાઓની સુરક્ષા હવે ઇતિહાસ બનીને રહી જશે કારણ કે કુવારી યુવતીઓના કૌમાર્યની  સુરક્ષાની વ્યવસ્થા પડી ભાંગી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યુવતીઓ અડધી રાત્રે પણ બહાર ફરી શકતી હોવાના સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. બિહાર…

બાળકોને ઉપાડી જવાની અફવાને લઈને લોકોએ પાગલ મહિલાને માર માર્યો

બાળકોને ઉપાડી જવાની શંકાને લઈને માર મારવાની ઘટના ફરી એક વખત સામે આવી છે. મોરબીના માળીયા મિયાણાના વવાણીયા ગામની આ ઘટના છે. બાળકોને ઉપાડી જવાની અફવાને લઈને લોકોએ પાગલ મહિલાને માર માર્યો. મહિલા ભીખ માગવાના બાહને બાળકોને ઉપાડી જવાની અફવા…

ઓઢવ વિસ્તારમાં પોલીસના ત્રાસથી મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પોલીસના ત્રાસથી મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. મહિલાએ સિંગરવા પોલીસ ચોકી આગળ જ ઝેરી દવા પી લેતા તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પીડિતાના પતિ દશરથ રાઠોડ ટેક્ષી ચલાવી ગુજરાન ચલાવે છે. પીડિત પરિવારનો આરોપ છે…

રાત્રે હેડફોન લગાવી મહિલા ઉંઘી ગઈ, કરંટ લાગવાથી થયું મોત

તામિલનાડુના કંથૂરમાં હેડફોનમાં વીજ કરંટ લાગવાથી એક મહિલાનું મોત થયાનો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ, હેડફોનમાં કરંટ પસાર થવાથી 46 વર્ષીય મહિલાનું મોત થયું છે. પોલીસે મૃતકની ઓળખ ફાતિમાના રૂપે કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ,…

Viral Video : રસ્તા પરથી પસાર થઇ રહેલી મહિલા ઉપર પડ્યું કૂતરુ, જુઓ પછી શુ થયું

ચીનની એક વિચિત્ર ઘટનાનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે. મહિલા રસ્તા પર ચાલતી જઇ રહી હતી તે જ સમયે તેના પર કૂતરુ આવીને પડ્યું. જે પછી મહિલા બેભાન થઇ ગઇ. આ ઉપરાંત તેની ગરદનમાં 3 ફ્રેક્ચર પણ થયાં. એક અહેવાલ…

અમદાવાદ : કાકરિયા-મણીનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત

તો અમદાવાદના કાકરિયા-મણીનગર રોડ પર રામબાગ નજીક બુધવારે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું. આ ઘટના રામબાગ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન સ્વામીનારાયણ મંદિરની સામે બની. જેમાં કોઇ અજાણ્યો વાહન ચાલક મહિલાને અડફેટે લઇને ફરાર થઇ ગયો….

ઉબર કેબ ડ્રાઈવર દ્વારા મહિલા પ્રવાસી સાથે અશ્લિલ હરકત, પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો

દિલ્હીમાં એક ઉબર કેબ ડ્રાઈવર દ્વારા મહિલા પ્રવાસી સાથે અશ્લિલ હરકત કરવામાં આવી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. કેબ સર્વિસનો આરોપી ડ્રાઈવર મહિલાને એરપોર્ટ લઈ જઈ રહ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો…