ચોંકાવનાર અકસ્માત/ મિક્સિંગ મશીનમાં મેંદાની સાથે પીસાઈને થયુ આ મહિલાનું મોત, સોશિયલ મિડીયા પર બન્યુ અંતિમસંસ્કાર માટેનું પેજ
અકસ્માત ગમે ત્યારે થઈ શકે છે. એટલા માટે લોકોને હંમેશા સજાગ રહેવા માટે કહેવામાં આવે છે. નાની એવી બેદરકારી પણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે....