કોંગ્રેસના આ સીનિયર નેતાના પુત્રએ ભાજપમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો
કોંગ્રેસના સીનિયર નેતા અને વિધાનસભાના વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ આગામી મંગળવાર (આવતીકાલ) ૧૨ માર્ચના રોજ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરશે...