ચીન અને ભારતના લશ્કરો ગલવાન ખીણથી પાછા ફર્યા હોવાનો બિનસત્તાવાર દાવો, પેંગોંગની ફીંગર 4થી ચીન ખસતુ નથી
લદાખમાં એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તનાવને ઘટાડવા તરફ બંને દેશોએ કેટલાક મહત્વપૂર્ણ પગલા લીધા છે. એએનઆઈ અનુસાર, લશ્કરી વાટાઘાટો વચ્ચે ભારતીય...