નિયુક્તિ / દિગ્ગજ આઈટી કંપની વિપ્રોએ સત્ય ઇશ્વરનની ભારતના નવા કન્ટ્રી હેડ તરીકે કરી વરણી, જાણો તેમના વિશે
ભારતીય દિગ્ગજ આઈટી કંપની વિપ્રોએ આજે દેશમાં નવા કન્ટ્રી હેડ તરીકે સત્ય ઇશ્વરનની નિમણૂકની જાહેરાત કરી છે. ઇશ્વરન પર વ્યૂહાત્મક કન્સલ્ટન્સી, આધુનિકીકરણ અને નવા ફેરફાર...