ગુજરાતમાં બે ઋતુનો અનુભવ : રાત્રે ઠંડક અને દિવસના ગરમીમાં લોકો શેકાયા, જાણો કેટલું નોંધાયુ તાપમાન
ઉત્તર ભારતમાં થતી હિમ વર્ષાની અસર સુરત શહેર સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ જોવા મળતા રાત્રીના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઇને 16.6 ડિગ્રી નોંધાવાની સાથે...