સરકારનું મહત્વનું પગલું, લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડતો કાયદો પસાર
લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડતો કાયદો પસાર થઈ ગયો છે. ચૂંટણી સુધારાની દિશામાં લેવાયેલું આ મહત્ત્વનું પગલું છે. વિપક્ષે આ બિલ...